SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ •..૦૫ ...૦૬ ...00 ૦૮ હિવ નિશ્ચિંત રહઉ મઇ જાણ૩, વહિલી વધૂતુમ્હાં ઘરિ આણું;” દેઉલ એકકરાવ્યઉ તામ, બિહુ બારે કરિ અતિ અભિરામ કયવજ્ઞાનઇરુપ સમાન, યક્ષની પ્રતિમાં કરી પ્રધાન; પુરમાંહે ઉદઘોષણ કરી, “આવિવઉ જે હુવઇસ વછાનારી પઇસેવઉ ઇણ પૂરવ બારઇ, નીકલિવઉ પશ્ચિમઇદારઇ; નહીતરિતેહનઇ'વરુઅઉ થાસ્થઇ, જે નવિ ઇણ દેઉલમઇ જાસ્યઇ'' એક વાત સુણિ સગલી રામા, લેઇપુત્ર આઇ અભિરામ; તે પણ થ્યારિવહૂસુતસેતી, સાસુ આગલિ કરીય પહૂતી યક્ષ દેખિ કયવનારંગિ, “બાપુ! બાપુ!''કરિ ચક્ય ઉછંગિ; વિકસિત વદન થયા તે બાલ, નીકલીયા સગલા તતકાલ એકબારિ બઇઠા તે નિરખઇ, ઉઠયા દેખી તેહનઇ હરખઇ; જિલઇ તેહનઇ જવઇ જાઇ, લાજ્યાં અવનત મુખ તે થાઇ નીતુર વચનિ કરી તે ઘેરી, તરજી જિમ મુખ પાછો ફેરી; કયવના નૃપ અભયકુમાર, દેખીનઇ બીહી તિણ વાર આવિ તિયાં નઇ ચરણઇ લાગી, “એ અપરાધ ખમઉ વડ ભાગી;” ઇમ કયવનઉ શ્રી વિલસંતઉ, સાત રમણિચ્ચું સુખ ભોગવતઉ દાન ભોગ કરિ જિનિ જસ લિધ, કયવનઉ થયઉ થયઉ ગુણહિપ્રસિદ્ધ; રાજ્યસિરી અનુભવતાં જેમ, વીર પધારયા નિસુણઉ તેમ ...૦૯ •..૧૦ •..૧૧ .૧૨ ...૧૩ ઢાળ : ૧૦ ઇણિ અવસરિ તિહાં વિહરતા હો, સમવસરયા વર્ધમાન; ચવદ સહસ મુનિ પરિવરયા હો, કેવલજ્ઞાન પ્રધાંના ...૦૧ મન ભાવઇ હો ભવિયા વંદઉ...આંચલી. વીર જિણિંદ સર્વલોકતિહાં, વંદિવા હો પહુતાધરિય ઉછાંહ; શ્રી જિનવચનઘનઇ કરી હો, શમિવા ભવદાહ મનના. ..૦૨ પુરુષ એક વધામણી હો, આવી આપઇતત્વ; કયવન્નઉ હરખિત થયઉ હો, સુપઇતપઇ અત્યા .મન ...03 સર્વાધિ લેઇ કરી હો, આવઇ શ્રી જિન પાસિ; જિણવર પય પંક્ય નમી હો, બઇઠઉધરમની આસિ ...મન ..૦૪ બારહ પરષદ તબ મિલીહી, શ્રી જિન ધઇ ઉપદેસ; કેઇ સમકિત આદરઇ હો, કેઇ વ્રત સવિસેસ ...મન ...૦૫ ૧. વહુઅર; ૨. પુત્રવાળી; 3. પ્રવેશવું; ૪. વિરુપ, કદરૂપું; ૫. સાથે; ૬.નીચું, નમેલું, પડેલું; ૭. તર્જના કરવી.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy