SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પલાયન થશે. ૧૧૬ દુવિધ સીખ લેઇ કરી હો, સંયમ તપ જપ સાર; સીહ તણી પરિ પાલિનઇ હો, પહુતઉ સરગ મઝારિ એહ ભવ તરિપામિસ્યઇ હો, શિવ નારીનઉ સંગ; એહવા રિષિ ગુણ ગાવતાં હો, દિનિ દિનિ રંગ અભંગ ...મન ...૨૧ ...મન ...૨૨ ઢાળ : ૧૨ યુગપ્રધાન જિનચંદ્રસૂરિ રાજઇ, ગુરુ અતિસય કરિ અધિકવિરાજઇ; વેદ બાણ રસ સસધર વરસઇ, નેમિ જનમ કલ્યાણિક દિવસઇ શ્રી પ્રમોદમાણિક ગુરુ પાદઇ, સોહઇ શશધર જિમ મુનિ થાટઇ; ઉવઝાય શ્રી જયસોમ યતીસ, તેહનઉ સિષ્ય ધરીસુજગીસ વાચક શ્રી ગુણવિનય વિસેષિ, ઠાણાવશ્યક વિવરણ દેખિ; એહ સંધિ પ્રભણઇ સુખ કાજઇ, મહિમપુરઇ મહિમા કરિ રાજઇ જિહાં શ્રી અજિત શાંતિ ગુણ ભરિયા, જાણે ચંદ સૂર અવતરિયા; ભવ્ય જીવના તમ ભરહરિવા, જન આનંદ રયણિ દિનિ કરિવા એહ પ્રબંધ ભણઇ જે ભાવઇ, શ્રી જિનકુશલસૂરિ અનુભાવઇ; દુરિય વિઘન સવિ દૂરિ પુલાવઇ, ૠધિ વૃધ્ધિ મંગલ ઘરિ થાવઇ ઈતિ શ્રી કયવના સંધિ સમાપ્ત: || ...૦૧ ...૦૨ ...03 ...૪ ...૦૫
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy