SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪-અરણિક મુનિ જ્યારે માતા-સાધ્વી કહે છે કે, હે અરણિક ! તું ફરીથી દીક્ષા ગ્રહણ કર. ત્યારે અરણિક જવાબ આપે છે, તે જનની ! સંયમક્રિયાનું પાલન મને દુષ્કર લાગે છે. નિરંતર ૪૭ દોષરહિત આહાર કરવો, ક્ષણભર પણ પ્રમાદ ન કરવો. નિરતિચારપણે “કરેમિ ભંતે'ની પ્રતિજ્ઞાનું પાલન કરવું. હે માતા, આ બધી સંયમક્રિયા કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું. વ્રતનું પાલન મારાથી થઇ શકતું નથી. આવા વાક્યો બોલનાર, આવા અશુભ અધ્યવસાયો ધરાવનાર અરણિક અંતે સદ્દગતિને પામ્યા અને એ પણ તે જ ભવમાં. સ્વપ્ન પણ ન માની શકાય તેવી આ વાત એક વાસ્તવિક ઘટના બની ગઈ. મોક્ષમાર્ગથી વિમુખ જીવાત્મા આટલો મોક્ષ સન્મુખ બન્યો કઈ રીતે? --“કારણ કે તે સાધુ હતા.” તગરા નામે નગરી. દર શ્રાવક - ભદ્રા શ્રાવિકા. તેનો પુત્ર અરણિક. અહન્મિત્રસૂરિ પાસે સપરિવાર દીક્ષા ગ્રહણ “કારણ કે તે સાધુ હતા” [26] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy