SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણામ... સંયમના માર્ગે વિચરવાના મનસૂબા સાથે નીકળેલા અષાઢાભૂતિ પુનઃ ગુરૂચરણે શીશ ઝુકાવીને રજોહરણની યાચના કરે, પ્રવજ્યા ગ્રહણ કરવા વેશ માંગે - તેને બદલે ખુદ દેવતાઓ જ તેના નાટકીયા સાધુવેશને વંદન કરી રહ્યા. કેમ કે તેઓ વાસ્તવમાં ચારિત્રની સીમાને સ્પર્શી જઈને કેવળી બની ચુક્યા હતા. પ્રશ્ન એક જ થાય અહી કે— ‘ભટકી ગયેલા મનવાળા મોહાંધ અષાઢાભૂતિ' નાટકના તખ્ત કેવળી બન્યા શી રીતે ? . “કારણ કે તે (પૂર્વે) સાધુ હતા.” - += “કારણ કે તે સાધુ હતા” += [47] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy