SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૫૯ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૧૩-૦-૨૮-૧-૫ = ૫૯ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધકને ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૩-૧-૨૮-૧-૫ = ૬૦ ૩. દેવગતિ પ્રાયોગ્ય, જિનનામ સહિત આયુષ્ય અબંધકને ૬૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૩-૦-૨૯-૧-૫ = ૬૦ ૪. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધને ૬૧ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૧૩-૧-૨૯-૧-૫ = ૬૧ આ ત્રીને ચોથું બંધસ્થાન નિયમા મનુષ્યો બાંધે છે. ત્રણ રસ્થાનક છઠ્ઠ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = પપ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધકને પ૬ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૯-૦-૨૯-૧-૨ = પ૬ ૪. દેવગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત આયુષ્ય બંધને પ૭ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૯-૧-૨૯-૧-= પ૭ ગણરથાનક સાતમું ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને પ૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = પપ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૧-૨૮-૧-૨ = પ૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય આહારકહિક સહિત આયુષ્ય અબંધને સહિત પ૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૭ ૪. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધકને આહારકદ્વિક અને જિનનામ સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય ૫-૬-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૮ ૫. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને પ૬ પ્રકૃતિઓ બંધાય છે. પ-૬-૧-૯-૧-૨૮-૧-૨ = પ૬ ૬. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને જિનનામ સહિત પ૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૧-૨૯-૧-૫ = ૫૭ ૭. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધને આહારકહિક સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૧-૩૦-૧-૫ = ૫૮ ૮. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક આહારકહિક અને જિનનામ સહિત ૫૯ પ્રકૃતિઓ બંધાય છે. Page 278 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy