SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૫-૬-૧-૯-૧-૩૧-૧-૫ = ૫૯ ગુણસ્થાનક આઠમુ આઠમાંનો પહેલો ભાગ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૮-૧-૫ = ૫૫ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ત નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૬ ૩. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને આહારકદ્દિક સહિત ૫૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૭ ૪. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને નિનામ, આહારકદ્દિક સહિત ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૮ આઠમાના બે થી છ ભાગ સુધી ૧. દેવગતિ પ્રાયોગ્ય ૫૩ પ્રકૃતિ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૨૮-૧-૫ = ૫૩ ૨. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સાથે ૫૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૨૯-૧-૫ = ૫૪ ૩. દેવગતિ પ્રાયોગ્ય આહારકદ્વિક સહિત ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૩૦-૧-૫ = ૫૫ ૪. દેવગતિ પ્રાયોગ્ય આહારકદ્વિક અને નિનામ સહિત ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૩૧-૧-૫ = ૫૬ આઠમાના સાતમા ભાગે અપ્રાયોગ્ય ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૯-૦-૧-૧-૫ = ૨૬ નવમાના પહેલા ભાગે અપ્રાયોગ્ય ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૫-૦-૧-૧-૫ = ૨૨ નવમાના બીજા ભાગે અપ્રાયોગ્ય ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૪-૦-૧-૧-૫ = ૨૧ નવમાના ત્રીજા ભાગે અપ્રાયોગ્ય ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૩-૦-૧-૧-૫ = ૨૦ નવમાના ચોથા ભાગે અપ્રાયોગ્ય ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૨-૦-૧-૧-૫ = ૧૯ નવમાના પાંચમાં ભાગે અપ્રાયોગ્ય ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૧-૦-૧-૧-૫ = ૧૮ દસમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૪-૧-૦-૦-૧-૧-૫ = ૧૭ અગ્યારમા ગુણસ્થાનકે અપ્રાયોગ્ય ૧ પ્રકૃતિ બંધાય છે. Page 279 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy