SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૫-૯-૧-૨૧-૦-૨૯-૧-૫ = ૭૧ ૬. પર્યાપ્તા મનુષ્ય પ્રાયોગ્ય આયુષ્ય બંધને ૭૨ પ્રકૃતિ બંધાય છે. ૫-૯-૧-૨૧-૧-૨૯-૧-૫ = ૭૨ ૭. પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય અબંધક્કે ૭૨ પ્રકૃતિ બંધાય છે. છે. ૫-૯-૧-૨૧-૦-૩૦-૧-૫ = ૭૨ ૮. પર્યાપ્તા તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સાથે આયુષ્ય બંધક્કે ૭૩ પ્રકૃતિ બઠધાય છે. ૫-૯-૧-૨૧-૧-૩૦-૧-૫ = ૭૩ ગુણસ્થાનક ત્રીજુ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્ને ૬૩ પ્રકૃતિ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૮-૧-૫ = ૬૩ ૨. મનુષ્યગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધક્કે ૬૪ પ્રકૃતિ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪ આ બીજું બંધસ્થાન દેવતા અને નારકી બાંધે છે અને પહેલું બંધસ્થાન મનુષ્યો અને તિર્યંચો બાંધે ગુણસ્થાનક ચોથુ ૧. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધને ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૮-૧-૫ = ૬૩ ૨. દેવગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધન્ને ૬૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૨૮-૧-૫ = ૬૪ ૩. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધક્કે ૬૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪ ૪. દેવગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધને ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૨૯-૧-૫ = ૬૫ પહેલું અને બીજુ સંસ્થાન તિર્યંચ અને મનુષ્ય બાંધે છે. ત્રીજું અને ચોથું બંધસ્થાન નિયમા મનુષ્યો બાંધે છે. ૫. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય આયુષ્ય અબંધન્ને ૬૪ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૨૯-૧-૫ = ૬૪ ૬. મનુષ્ય ગતિ પ્રાયોગ્ય આયુષ્ય બંધક્કે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૨૯-૧-૫ = ૬૫ ૭. મનુષ્યગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય અબંધક્કે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૦-૩૦-૧-૫ = ૬૫ ૮. મનુષ્યગતિ પ્રાયોગ્ય નિનામ સહિત આયુષ્ય બંધક્કે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. ૫-૬-૧-૧૭-૧-૩૦-૧-૫ = ૬૬ આ બે બંધસ્થાનો એક થી ત્રણ નારકીનાં જીવો તેમજ વૈમાનિક્ના દેવતાઓ બાંધે છે. ગુણસ્થાનક પાચમુ Page 277 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy