SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યમાં મેરૂ પર્વ. ૧૦૦૦૦ યોજન અને પશ્ચિમમાં પૂર્વની જેમ ૪૫૦૦૦ યોજન. આ ત્રણેનો સરવાળો કરતાં ૧૦૦000 લાખ યોજન થાય છે. ઉત્તર-દક્ષિણ માપ કુરૂ તરફનું માપ ઉત્તર તરફની વિજયો મધ્યમાં નદી ૫૦૦ દક્ષિણ તરફની વિજયો ૧૬૫૯૨ ૨ ૩૩૬૮૪ ૪ દેવકુરૂ ભદ્રશાલવન મેરૂ પર્વત યોજન કલા ૧૬૫૯૨ ૨ ભદ્રશાલ વન ઉત્તર કુરૂ ક્ષેત્ર યોજન કલા ૧૧૫૯૨ ર ૨૫૦ ૭ ૧૦૦૦૦ છ ૨૫૦ O ૧૧૫૯૨ ૨ ૩૩૬૮૪ ૪ દેવકુર ક્ષેત્રનું વર્ણન આ ક્ષેત્રમાં સો કંચન ગિરિ પર્વતો છે. તેના ઉપર એક એક જિન ચૈત્યો છે. એમ ૧૦૦ ચૈત્યો એટલે મંદિરો છે. શાલ્મલી વૃક્ષ આવેલું છે. તેના સંબંધી નવ ચૈત્યો થાય છે. ૮૪૦૦૦ નદીઓ આવેલી છે. આ ક્ષેત્રના સુષમા સુષમા આરાના ભાવો જેવા ભાવો હોય છે. એટલે પહેલા આરા જેવા ભાવો હોય છે. યુગલીક ક્ષેત્ર છે તેમજ આ આરાના ભાવ પણ યુગલિક પણાના જ હોય છે. મનુષ્યો તથા તિર્યંચો જોડેલે જ જન્મે છે. આયુષ્ય મનુષ્યો અને તિર્યંચોનું ત્રણ પલ્યોપમનું હોય છે. શરીરની અવગાહના મનુષ્યની ત્રણ ગાઉની અને તિર્યંચોની છ ગાઉની હોય છે. મનુષ્યો ત્રણ દિવસને અંતરે તુવેરના દાણા જેટલો આહાર કરે છે. અને તિર્યંચો બે બે દિવસને આંતરે તુવેરના દાણા જેટલો આહાર કરે છે. ૨૫૬ પાંસળીઓ હોય છે. સ્ત્રીઓ એકજ વખત જોડલાને જન્મ આપે છે. ૪૯ દિવસ સુધી અપત્યનું (જોડલાનું) પાલન કરે છે. (અપત્ય પાલનના દિવસોના સાત ભાગ નીચે પ્રમાણે પુરા થાય છે.) પહેલા ભાગમાં સાત દિવસ ચત્તા સુતા સુતા અંગુઠો ચુસ્તા કરે છે. બીજા ભાગમાં સાત દિવસ પૃથ્વી પર જરા પગ માંડે છે. ત્રીજા ભાગમાં સાત દિવસ કાંઇક મધુર વાણી વડે બોલે છે. ચોથા ભાગમાં સાત દિવસ કાંઇક સ્ખલના પામતો ચાલે છે. પાંચમા ભાગમાં સાત દિવસ સારી રીતે સ્થિરતા પૂર્વક ચાલે છે. Page 129 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy