SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંત સુંદર સમાધિ સાથે પ્રાણ છોડીને બારમા દેવલોકે પહોંચે છે. આવા હતા મહાન ભીખ ! ધર્માત્મા ભીષ્મ ! આત્મબલિદાન- વ્યસની ભીખ ! હા, નિયતિથી નિષ્ફળ બનાવાયેલા પુરુષાર્થના સ્વામી ! છતાંય અદુ:ખી ! આંસુ વિનાના અને હાસ્ય વિનાના ! પરમ-પિતૃભક્ત ! મહાબ્રહ્મચારી ! જબ્બર અહિંસક ! ગૃહસ્થ ભીખ! કેવા મહાન ! મહામુનિ ! ઉગ્ર તપસ્વી ! અજાતશત્રુ ! દેહાત્મભેદકારક ! સાધક ભીખ ! કેવા વંદનીય ! ના, આવા ભીષ્મના પાત્રાલેખનમાં એમને “હાણા' કલ્પીને કોઈ અન્યાય આચરજો મા ! જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy