________________
બ્રહ્મા ગયા ને વિષ્ણુ ગયા, શિવજીને કોઈએ જોયો નથી; પર ગયા ને પેગંબર ગયા, કાજી-મુલ્લાં કોઈ રહ્યા નથી, જુઓ જગત બધું ચાલ્યું જવાનું, ગયા પછી કોઈ આવ્યું નથી; માતા ગયાં ને પિતા ગયા ભાઈ, કુટુંબ કોઈનું રહ્યું નથી, જુઓo જાકે જાઠો ખેલ ખલકનો, પાછું વળી કોઈ જોતું નથી; આંધળે આંધળા દોડ્યા રે જાય છે, મૂળની વાત કોઈ કે'તુ નથી, જુઓo આનો બનાવનારો શોધી ના કાઢયો, બ્રહ્મા આદિ ગયો કથી; ‘દીન’ ભગત કે' ગુરુકૃપાના અનુભવ વિના આરો નથી. જુઓo.
૧૩૭૦ (રાગ : ધોળ) નટવર વર ગિરધારી, ઘટોઘટ નટવર વર ગિરધારી;
એમાં શું જાણે સંસારી ? ધ્રુવ આ રે ઘટમાં નટવર ખેલે, મોજ કરે છે મુરારિ; પલપલમાં પ્રભુ આવે ને જાયે મોહન મંગળકારી. ઘટોઘટo નાભિકમળથી કરે ગર્જના, ત્રિકુટીમાં દે છે તાળી; મોહનજી એ વેણુ વગાડી, ત્યારે ઝબકીને જાગી રે. ઘટોઘટo જાગી ત્યારે ભાંગી ભ્રમણા , વૃત્તિ સ્વરૂપમાં લાગી; શૂન’ થઈ ત્યારે સેજે મળિયા, થઈ છે આનંદકારી. ઘટોઘટo ‘દીન ભગત’ તો કાંઈ ના જાણે, સદ્ગુરુની બલિહારી; ઘટઘટમાં પ્રભુ રાસ રમે છે, જોયું જગત જયકારી. ઘટોઘટo
પ્રભુ, તમને તમારા જાણે છે, એવી જન મહારસ માણે છે;
અંતરમાં સમજ્યા જેવો છો. પ્રભુ તમે વિના આંખથી દેખો છો, તમે વિના કાનથી સાંભળો છો;
અંતરની જાણો એવા છો. પ્રભુત્વ વણ હાથે છક્કડ મારો છો, પણ મનથી ફંદમાં પાડો છો;
તમે આપ સ્વરૂપે ખેલો છો. પ્રભુત્વ તમે કોઈને ઊંચા ચડાવો છો, વળી કોઈને હેઠા પાડો છો;
તમે ક્ત ને વળી ન્યારા છો. પ્રભુત્વ તમે પોતાના જનને ઓધારો છો , હરિજનને જેમ તમે નિભાવો છો;
વળી ‘દીન ભગત’ના આધાર છો. પ્રભુત્વ
દીપ
૧૩૭૨ (રાગ : ચલતી) સતગુરુ ઐસા રામ જેસા; અમૃત બુંદા જલ બરસાવે, ગરજે ઈન્દ્ર જૈસા.ધ્રુવ ઊંચનીચ ભાવ નહિં જ્યાંકે, સમ જાને રંક નરેષા; જીવાંકો ત્રિયતાપ હરત હૈ, તનીક લોભ નહિં લેશા. ગુરુ મોંટી" કી મરજાદ અદલ હૈ, ગુમ રહા ગજ જૈસા; જીવન મૂક્ત પરમ કૃપાળુ, રખે ન રાગ ઔર દ્વૈપા.સદગુરુo બ્રહ્મનિષ્ઠ ગુરુ બ્રહ્મ અખંડા, ધ્યાન ધરે શિવશેષા; વારી વૃત્તિ અચલ સદાઈ, સ્થિર હૈ મેરુ જૈસા.સદ્દગુરુ અંતર બાહિર પૂરણ ત્યાગી, ગહે ન દારા પૈસા; ભવ ભંજન ભગવાન સદાહિ, કાટે કરમ કલેશા. ગુરુ હંસ ઉબારણ જગમેં આયે, શુભ અવતાર ધરેશા; ‘દીપ' કહે ગુરુદેવ નમામિ, વારંવાર આદેશા.સદ્ગુરુo
૧૩૭૧ (રાગ : ભીમપલાસ) પ્રભુ કેવા છો - તમે કેવા છો ? કોઈ જાણી શકે નહીં એવા છો. ધ્રુવ તમે નિર્ગુણ છો, કે શિરગુણ છો? તમે સૃષ્ટિના અકત છો;
તમે સરવેના મહાદેવા છો. પ્રભુo
૪િ (૧) ધણી
તુલસી પૂર્વ કે પાપસૅ, હરિ ચરચા ન સહાય;
/ જેતેં તાપ કે જોરસેં, ભોજન કી રૂચિ જાય. | ભજ રે મના
(૮૩૮
તુલસી કહે યહિ જગતમેં, સબસે મિલિયો ધાય; || ક્યા જાનો કિસ બેશર્સે, રામચંદ્ર મિલ જાય. || ૯૩૦
ભજ રે મના