________________
નલિની ભ્રમ” મર્કટ મુઠી જિમ, ભ્રમવશ અતિ દુઃખ પાવે રે;
‘ચિદાનંદ’ ચેતન ગુરૂગમવિન, મૃગતૃષ્ણા ધરી ધાવે રે. વસ્તુ ડિ (૧) દાંત, (૨) તુટવાથી, (૩) ભમર
શશિ સૂરજ બડે કહાવે, તે રાહુકે બસ આવે; તારાગણ લઘુતા ધારી, સ્વભાનુ ભીતિ નિવારી. લઘુતા છોટી અતિ જોયણ ગંધી લહે, ખસ સ્વાદ સુગંધી; કરટી મોટાઈ ધારે, તે છાર શિર પર ડારે, લઘુતાo જબ બાળચંદ્ર હોઈ આવે, તબ સહુ જગ દેખણ ધાવે; પૂનમ દિન બડા કહાવે, તબ ક્ષીણ કલા હોઈ જાવે. લઘુતાo ગુરૂતાઈ મનમેં વેદે, નૃપ શ્રવણ નાસિકા છેદે; જગ માંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પુજાવે. લઘુતા શિશુ રાજ ધામમેં જાવે, સખી હિલમિલ ગોદ ખિલાવે; હોય બડા જાણ નવિ પાવે, જાવે તો શીશ કટાવે. લઘુતા અંતર મદભાવ વહાવે, તબ ત્રિભુવનનાથ કહાવે; ઈમ * ચિદાનંદ ' એ ગાવે, રહણી વિરલા કોઉ પાવે. લઘુતા
૧૨૭૪ (રાગ : આશાવરી) વસ્તુગતે વસ્તુકો લક્ષણ, ગુરુગમ વિણ નવિ પાવે રે; ગુરુગમ વિન નવિ પાવે કોઉ, ભટક ભટક ભરમાવે રે. ધ્રુવ ભવન આરીસે શ્વાન કુડા, નિજ પ્રતિબિંબ નિહારે રે; ઈતર રૂપ મનમાંહે વિચારી, મહા જુદ્ધ વિસ્તારે રે. વસ્તુ નિર્મળ ફ્ટિક શિલા અંતર્ગત, કરિવર લખ પરછાંહી રે; દસન" તુરાય અધિક દુ:ખ પાવે, દ્વેષ ઘટત દિલમાંહિ રે. વસ્તુo સસલે જાય સિંહકુ પડ્યો દુજો દીયો દીખાઈ રે; નિરખ હરિ તે જાણ દુસરો, પડ્યો નૃપ તિહાં ખાઈ રે. વસ્તુo નિજ છાયા વેતાળ ભરમ કર, ડરત બાલ દિલમાંહી રે; રજુ સર્પ કરી કોઉ માનત, જલ સમજત નાંહિ રે. વસ્તુo
૧૨૭૫ (રાગ : દેશમલ્હાર) હો પ્રીતમજી ! પ્રીત કી રીત અનિત તજી ચિત્ત ધારીએ ; હો વાલમજી ! વચનતણો અતિ ઊંડો મરમ વિચારીએ. ધ્રુવ તુમ કુમતિકે ઘર જાવો છો , નિજ કુળમેં ખોટ લગાવો છો;
ધિક એઠ જગતની ખાવો છો. હો પ્રીતમજી૦ તમે ત્યાગ અમી વિષ પીયો છો, કુગતિનો મારગ લીયો છો;
એ તો કાજ અજુગતો કીયો છો. હો પ્રીતમજી એ તો મોહરાયકી ચેરી" છે, શિવસંપત્તિ એહથી છેટી છે;
એ તો સાકર તેગ લપેટી છે. હો પ્રીતમજી એક શંકા મેરે મને આવી છે, કિણવિધ એ તુમ ચિત્ત ભાવી છે ?
એ તો ડાકણ જગમેં ચાવી છે. હો પ્રીતમજી સહુ શુદ્ધિ તુમારી ખાઈ છે, કરી કામણ મતિ ભરમાઈ છે;
તુમે પુણ્યયોગે એ પાઈ છે, હો પ્રીતમજી૦ આંબકાજ મત બાવલ બોવો, અનુપમ ભવ વિરથા નવી ખોવો;
અબ ખોલ નયન પરગટ જોવો. હો પ્રીતમજી૦ ઈણવિધ સુમતા બહુ સમજાવે, ગુણ અવગુણ કરી બહુ દરસાવે;
સુણી * ચિદાનંદ ' નિજ ઘર આવે. હો પ્રીતમજી ડિક (૧) દાસી, (૨) તલવાર, (૩) પ્રસિદ્ધ.
સ્વાભિમાન ધન સે ધની, વહી મહા ધનવાન; સ્વાભિમાન બિન જગતમેં, ધન જીવન દુઃખદાન. ||
વીણા પુસ્તક વચન નર, હય નારી હથિયાર; યોગ્ય પુરૂષકો પ્રાપ્ત કર, હો જાતે હશિયાર.
૯૮૫)
ભજ રે મના
ભજ રે મના