________________
ધ્રુવ
ચારવાક નિજ મન:કલ્પના, શૂન્યવાદ કોઉ ઠાણે; હિનમેં ભયે અનેક ભેદ તે, આપણી આપણી તાણે. મારગo નય સરવંગ સાધના જામેં, તે સરવંગ કહાવે; ‘ચિદાનંદ’ એસા જીન મારગ, ખોજી હોય સો પાયે, મારગo
૧૨૬૯ (રાગ : માલકોંષ) બિરથા જનમ ગમાયો, મુરખ મન બિરથા. રંચક" સુખ રસ વશ ભઈ ચેતન, અપનો મૂલ નસાયો; મિથ્યાતમ ગલિયનકે બીચમેં, સાચ ભેદ નહિ પાયો. બિરથા કનક કામિની અર્ એહથી, નેહ નિરંતર લાયો; તાહુથી તું ક્રિત સુરાનો, કનક્બીજકો ખાયો. બિરયા જનમ જરા મરણાદિક દુ:ખમેં, કાલ અનંત ગમાયો; અરહટવૅટિકા જિમ હો યાકો, અજહુ અંત ન આયોબિરથી લખચોરાસી પેહર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો; બિન સમકત સુધારસ ચાખ્યા, ગિણતી કન ગણાયો ? બિરથા અજપર્યત ન માનત મૂરખ, યહી અચરજ ચિત્ત આયો; * ચિદાનંદ' તે ધન્ય જગતમેં, ( જિણે) પ્રભુ હું પ્રેમ લગાયો. બિરથા
૧૨૭૧ (રાગ : બિહાગ) માને કહા અબ મેરા મધુકર માન.
ધ્રુવ નાભિ નંદ કે ચરણ સરોજમેં, કીજૈ અચલ બસેરારે; પરિમલ તાસ લહત તન સહેજે, ત્રિવિધ તાપ ઉતેરારે. માનવ ઉદિત નિરંતર જ્ઞાન ભાનુ જિહાં, હાં ન મિથ્યાત અંધેરારે; સંપુટ હોત ન વોહી સ્થળ કહા, સાંજ કહા સવેરારે ? માન નહિંતર પછતાવોગે આખર, બીત ગઈ જબ વેરારે; ચિદાનંદ પ્રભુ પદ કજ સેવત, બહુરિન હોય ભવ ારે. માનવ
૪િ (૧) અલ્ય, (૨) કિંમત, (૩) મદિરા પાણીની જેમ, (૪) ધતૂરાના બી, (૫) ફરતા
રેંટના ઘડા, (૬) વેશ નવી નવી શરીર રૂપ, (9) અમૃત.
૧૨૭૨ (રાગ : બૈરાગીભૈરવ) મુસાફ્ટિ 'જૈન રહી અબ થોરી.
ધ્રુવ જાગ જાગ તું નિંદ ત્યાગ દે, હોત વસ્તુક ચોરી, જૈન, મંજીલ દૂર ભર્યો ભવસાગર, માન ઉર મતિ મોરી, રૈન * ચિદાનંદ’ ચેતનમય મુરત, દેખ હૃદય દ્રગ જોરી. રૈન
૧૨૭૦ (રાગ : નટમલ્હાર) મારગ સાચા કોઉ ન બતાવે; જાકું જાય પૂછીએ તે તો અપની આપની ગાવે. ધ્રુવ મતવારા મતવાદ વાદધર, થાપત નિજ મત નિકા; સ્યાદ્વાદ અનુભવિ ને તાકા, કથન લગત મોહે ફીકા, મારગo મતવેદાંત બ્રહ્મપદ ધ્યાવત, નિશ્ચય પખ ઉરધારી; મીંમાસક તો કર્મ પtતે, ઉદય ભાવ અનુસારી. મારગ કહત બૌદ્ધ તે બુદ્ધ દેવ મમ , ક્ષણિક રૂપ દરસાવે; નૈયાયિક નયવાદ ગ્રહી તે, કરતા કોઉ ઠેરાવે. મારગ
૧૨૭૩ (રાગ : શંકરા) લઘુતા મેરે મન માની, લઈ ગુરૂગમ જ્ઞાન નિશાની. ધ્રુવ મદ અષ્ટ જિન્હોંને ધારે, તે દુર્ગતિ ગયે બિચારે; દેખો જગતમેં બાની, દુ:ખ લહત અધિક અભિમાની, લઘુતા
સોના લેને પિયુ ગયે, સૂના કર ગયે દેશ; | સોના મિલા, પિયુ ના મિલા, રૂપા બન ગયે કેશ. ૯૮૩)
ભજ રે મના
સાજન ગયે બિછડ કે, દઈ કલેજે દાગ; જૈસે ધૂણી અતીત કી, જબ ખોલો તબ આગ. /
ભજ રે મના