SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ... નાયાધમકહા - શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૨ ... [.૪૮] દેવદત્તનું ક્રિડા ગમન, વિજય ચોર દ્વારા હત્યા [૪૯] દેવદત્તની શોધ, ભગ્ન કૂવામાંથી પ્રાપ્તિ [૫૦] વિજય ચોરને પકડવો, કારાગૃહ, કઠોર શિક્ષા [૫૧] - કરચોરીમાં ધન્યને કારાવાસ, કારાગૃહે ભોજન - વિજય દ્વારા ભોજન માંગ, કારણે ભોજન દાન - ભદ્રાને પંથક દ્વારા આ માહિતી, ધન્ય પર દ્વેષ [.પ૨] - ધન્યનું કારાગૃહેથી આગમન, ભદ્રા દ્વારા અસત્કાર - ધન્ય દ્વારા સમજાવવું, વિજયનું ભવભ્રમણ - ભ0 મહાવીર દ્વારા સાધુ-સાધ્વીને હિત શિક્ષા [.૫૩]. - ધર્મઘોષ સ્થવિરનું આગમન, ધન્યની દીક્ષા - અંતિમ આરાધના, દેવગતિ, મહાવિદેહે મોક્ષ [.૫૪] ભ૦ મહાવીર દ્વારા કથા-બોધ અને હિત શિક્ષા (૧) અધ્યયન-૩-“અંડ” [.૫૫ - ઉપોદઘાત, ચંપાનગર, સુભૂમિભાગ ઉદ્યાન, - મયૂરીના બે ઈંડા, જિનદત્ત-સાગરદત્ત કથન [.પ૬] સાર્થવાહ પુત્ર જિનદત્ત સાગરદત્તની પ્રતિજ્ઞા [૫૭] દેવદત્તા ગણિકા, સાર્થવાહ પુત્રનું ગણિકાગમન [.૫૮) દેવદત્તા સાથે સાર્થવાહ પુત્રની વનક્રીડા [૫૯] વનમયૂરી ઈંડાનું બંને દ્વારા ગ્રહણ, ઉછેર [.૩૦] - સાગરદત્તની શંકાથી તેના ઈંડાનો નાશ, ભ૦ મહાવીર દ્વારા કથા-બોધ, હિતશીક્ષા [.૧૧] - જિનદત્તની નિઃશંકતા, મયૂર બચ્ચાને પોષણ ભવે દ્વારા સાધુ સાધ્વીને શીક્ષા, સમ્યકત્વના નિરતિચારપાલનથી મુક્તિ (૧) અધ્યયન-૪-“કાચબો [.કર] - ઉપોદઘાત, વારાણસી નગરી, મૃતગંગાતીર દ્રહ માલુકાકચ્છ, - બે શીયાળ, કાચબા આહારેચ્છા, ચંચલ ચિત્ત કાચબાનો નાશ, સ્થિરચિત્તનો બચાવ - ભ૦ દ્વારા કથા બોધ, ઈન્દ્રિયગોપન કરવું (૧) અધ્યયન-૫-“શેલક” [.૩૩] - ઉપોદઘાત, દ્વારિકા નગરી, રૈવતક પર્વત-વર્ણન - વાસુદેવ રાજા, દશ દશાર, પાંચ મહાવીર આદિ મુનિ દીપરત્નસાગર સર્જિત 174 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy