SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [.૨૯ - ભ૦ મહાવીર આગમન, મેઘકુમારનું દર્શનાર્થે જવું પાંચ અભિગમ, વંદનાદિ, ધર્મકથા શ્રવણ -.30] [.૩૧ -.૩૪] · મેઘકુમાર દ્વારા પ્રવચન પ્રશંસા, પ્રવજ્યા વિચાર, - પ્રવજ્યા વિષયક મેઘ અને માતપિતાનો સંવાદ ધારિણીને મેઘના દિક્ષા વિચારથી આઘાત - પુત્ર મોહજન્ય વચનો, મનુષ્યજીવન નશ્વરતા કામભોગની લાલચ, કામભોગ બિભત્સતા - દાન, ઋદ્ધિની લાલચ, દ્રવ્યાદિનું વિનાશીત્વ - સંયમ પ્રતિકૂળતા, મેઘની સંયમ દૃઢતા - મેઘકુમારનો રાજ્યાભિષેક, રજોહરણાદિની આજ્ઞા - ત્રણ લાખ સુવર્ણ મુદ્રાથી રજોહરણ-પાત્રા-વાણંદ લાવવા દીક્ષા પૂર્વે તૈયારીનું વિસ્તૃત વર્ણન,-પ્રવજ્યા પ્રયાણ, ભ૦ને શિષ્યભિક્ષા, માતૃઆશિષ [.૪૦ -.૪૧] - [.૩૫] મેઘકુમારનો સ્વયં પંચમુષ્ટિ લોચ, ભ૦ થકી શિક્ષણ [.૩૬] મેઘમુનિને શય્યા પરિષહુ, પતીત અધ્યવસાય [.39] - ભ0 દ્વારા મેઘને રાત્રિચર્યા વિષયક પ્રશ્ન - મેઘમુનિના પૂર્વ ભવોનું કથન, હાથીના ભવમાં કરેલ શશલાની રક્ષા, ત્રણ દિવસે મૃત્યુ, [.૩૮] - મેઘ તરીકે જન્મ, ભ0 દ્વારા મેઘને હિતશીક્ષા -.૩૯] મેઘને પરિણામથી જાતિ સ્મરણજ્ઞાન નાયાધમ્મકહા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૧ ... [.૪૨ .૪૫] [.૪૬] શુભ - મેઘનો દૃઢ અભિગ્રહ, ભ0 દ્વારા પુનઃપ્રવજ્યા દાન - અંગ અભ્યાસ, તપ, ભિક્ષુપ્રતીમા આરાધના તપથી કૃશ શરીરનું વર્ણન, ધર્મ જાગરણ, સંલેખના સ્વીકાર, અંતિમ આરાધના, દેવગતિ ૩૩ સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષ - (૧) અધ્યયન-૨-“સંઘાટ” - ઉપોદઘાત, જીર્ણઉદ્યાન-માલુકાકચ્છ વર્ણન - ધન્ય સાર્થવાહ, પંથક દાસ, વિજય ચોર વર્ણન - ભદ્રાસાર્થવાહીની પુત્ર પ્રાપ્તિ માટે ચિંતા, - વૈશ્રમણ દેવની પૂજાર્થે ગમન, પૂજા આદિ અર્ચા [.૪૭] ભદ્રાને ગર્ભ, દોહદ, પૂર્તિ, દેવદત્તનો જન્મ મુનિ દીપરત્નસાગર સર્જિત 173 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy