SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ [.૬૪] ... નાયાધમ્મકહા – શ્રુતસ્કંધ. ૧, અધ્યયન ૫ ... - થાવચ્ચા ગાથાપત્ની, થાવચ્ચાકુમાર, બત્રીશ પત્ની -ભ૦ નેમિનાથ વર્ણન, કૌમુદી ભેરી વાદન, ધર્મશ્રવણ [.૬૫] - થાવચ્ચાપુત્રનો વૈરાગ્ય, કૃષ્ણ દ્વારા દીક્ષા ઉત્સવ દીક્ષા પૂર્વેની તૈયારી, થાવચ્ચાની દીક્ષા, અધ્યયન, - તપ, ભ૦ આજ્ઞાથી એક હજાર શિષ્ય સાથે વિચરણ • શૈલેકપુર, શૈલક રાજા, થાવય્યામુનિની દેશના, - રાજા અને પાંચસો મંત્રી દ્વારા શ્રાવક વ્રત ગ્રહણ [.SI] [.૬૭] - સૌગંધિકા નગરી, સુદર્શનશ્રેષ્ઠી, શુક્ર પરિવ્રાજક, -સુદર્શનને શૌચમૂલક ધર્મનો ઉપદેશ -ધર્મ સ્વરૂપ, -શૌચ ધર્મથી સ્વર્ગ, સુદર્શન દ્વારા ધર્મ સ્વીકાર - શુક્ર પરિવ્રાજક ગમન, થાવચ્ચામુનિ-આગમન વિનય મૂલ ધર્મથી મોક્ષ, સુદર્શન સાથે સંવાદ - રક્ત રંજિત વસ્ત્રોપમાથી શૌચ ધર્મ પરિહાર સુદર્શનને બોધ અને શ્રાવક ધર્મનો અગિકાર - શુક્ર પરિવ્રાજકનું આગમન, સુદર્શન સાથે ચર્ચા · સુદર્શન અને શુક્ર પરિવ્રાજકનું થાવચ્ચામુનિ સમીપે ગમન, · યાપનીય, પ્રાસૂક વિહારાદિ પ્રશ્નોત્તર, શુક્ર પરિવ્રાજકની શત્રુંજયે અંતિમ આરાધના, મોક્ષ - શુક્ર અણગારનું શૈલકપુર આગમન, ધર્મદેશના [.૬] - [.૬] - શૈલક રાજાની દીક્ષા, શુક્ર અણગારનું શત્રુંજયે ગમન, અંતિમ આરાધના, નિર્વાણ - શેલક રાજર્ષિની શારીરિક અસ્વસ્થતા, શેલકપુર જવું, ચિકિત્સા, રોગ શાંતિ, કુશીલીયાદિપણું, સ્થિરવાસ [.૭૦] પંથક મુનિને વૈયાવચ્ચે સ્થાપી અન્ય શિષ્યનો વિહાર [.૭૧] ચોમાસી પ્રતિક્રમણ અવસરે રાજર્ષિને પુનઃ બોધ [.૭૨] ભ૦ દ્વારા કથા-બોધ, શૈલક રાજર્ષિ સાથે સમુદાય [.૭૩] શૈલકઋષિનું શત્રુંજયે નિર્વાણ, ભ૦ની હિતશીક્ષા (૧) અધ્યયન---“તુંબ” [.૭૪] ઉપોદઘાત, માટી લિંપેલ તુંબ દૃષ્ટાંતે જીવની મુક્તિ (૧) અધ્યયન-૭-“રોહિણી” [.૭૫] - ઉપોદઘાત, રાજગૃહ નગર, ધન્ય સાર્થવાહ, - ચાર પુત્રવધૂની પરીક્ષાર્થે ધન્યની વિચારણા મુનિ દીપરત્નસાગર સર્જિત 175 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy