SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 162 આગમસાર ઉતરાર્ધ આ પ્રકારે સાત નરક, ભવનપતિ, વ્યંતર, જયોતિષી અને આઠમાં દેવલોક સુધી સમજવું. આગળના દેવલોકોમાં સંખ્યાતા યોજનના વિસ્તારવાળા વિમાનોમાં અને અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળા વિમાનોમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જ જન્મ અને મરે. ઉત્કૃષ્ટ પણ અસંખ્ય નહીં કહેવાના ત્યાં રહેવાની અપેક્ષાએ સંખ્યાત યોજનવાળામાં સંખ્યાત અને અસંખ્ય યોજનવાળામાં અસંખ્ય જીવ હોય છે. આ જન્મવા અને મરવા અને રહેનારા જીવોમાં નિમ્ન ૩૮ બોલોની વિચારણા કરાય છે. વેશ્યા-૧, પક્ષ–૨, સંજ્ઞા-૪, સન્ની-૨, ભવી-૨, જ્ઞાન–૩ અજ્ઞાન-૩, દર્શન–૩, વેદ-૩, કષાય-૪, ઈન્દ્રિય નોઈન્દ્રિય-૬, યોગ-૩, ઉપયોગ–૨ જોડતાં થયા ૩૮. '૨૮ | ૨૭. જીવ જન્મસમયે ખુલાસા-વિવરણ પહેલી નરક ચક્ષુદર્શન, બે–વેદ, ૫ ઇન્દ્રિય, ૨ યોગ આ ૧૦ ઓછા થયા. બીજીથી છઠ્ઠી ૨૮ માં એક અસની ઓછા થયા. સાતમી નરક | ૨૪ ૨૭ માં ૩ જ્ઞાન ઓછા થયા. ભવનપતિ વ્યંતર | ૨૯ ૨૮ માં બે વેદ વધ્યા, એક વેદ ઓછો થયો. | જયોતિષી બે દેવલોક ૨૮ ૨૯ માં એક અસન્નિ ઓછો થાય. ત્રીજા દેવલોકથી ૨૮ માં એક સ્ત્રી વેદ ઓછો થાય. રૈવેયક સુધી પાંચ અનુત્તર વિમાન ૨૨ | ૨૭ માં કૃષ્ણ પક્ષી, અભવી, ૩ અજ્ઞાન આ પાંચ ઓછા થયા. ૨૭ ૨૮ મૃત્યુ સમયે ખુલાસા–વિવરણ ૧ થી ૩ નરક અસત્રિ, વિભંગ, ચક્ષ, ૫ ઈન્દ્રિય, ૨ યોગ – ૧૦ નહીં. ૪ થી ૬ નરક | ૨૬ અવધિ જ્ઞાન, અવધિ દર્શન આ બે નથી થતાં (૨૮ માંથી) ૭ મી નરક | ૨૪ મતિ, શ્રુત જ્ઞાન આ બે નહીં (૨૬ માંથી) ભવનપતિ આદિ | ૨૭ વિર્ભાગજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિ દર્શન, ૫ ઈન્દ્રિય, ૨ યોગ, ચક્ષદર્શન કુલ ૧૧ નહીં. | બે દેવલોક | ૨૯ | ૨૭ માં અવધિજ્ઞાન, અવધિ દર્શન વધ્યા. ૩ થી રૈવેયક સુધી ૨૮ ઉપરવતુ (ત્રીજી નરક વતુ). ૫ અનુત્તર દેવ | ૨૪. કષ્ણપક્ષી, અભિવી, ૨ અજ્ઞાન. આ ચાર નથી. (૨૮ માંથી ચાર ઓછા થયા.) મૃત્યુ સમયે ઊં તે ભવના સમાપ્ત થવા પર આગળના ભવનો પ્રથમ સમય. વિશેષ:- અવધિજ્ઞાન, અવધિ દર્શનવાળા(સમ્યફદષ્ટી) ઉત્કૃષ્ટ સંખ્યાતા જન્મે છે મરે છે. અસંખ્ય નહીં. દસ બોલ: (૧) અનંતરોત્પન્નક આયુષ્યનો પ્રથમ સમય (ર) અનંતરાવગાઢ– ક્ષેત્રમાં પહોંચવાનો પ્રથમ સમય (૩) અનંતરાહારક–આહાર લેવાનો પ્રથમ સમય (૪) અનંતર પર્યાપ્ત-પર્યાપ્ત હોવાનો પ્રથમ સમય (૫) પરંપરાત્પન્નક (૬) પરંપરાવગાઢ (૭) પરંપર આહારક (૮) પરંપર પર્યાપ્ત (૯) ચરમ (૧૦) અચરમ. આમાં ચાર બોલ પ્રારંભિક ૧-૨-૩ સમયના છે. બાકી ૪ બોલ લાંબા કાળના છે. ચરમ:- તે સ્થાનમાં ક્યારે ય પાછા ન આવનારા(મોક્ષગામી) છે. અચરમ તે સ્થાનમાં પુનઃ આવનારા. અનંતરના ચારે બોલ નારક દેવતામાં અશાશ્વત છે. તેથી ભજનાથી મળે. પરંપરાના ચારે બોલ શાશ્વત છે. તે નિયમાથી મળે. ચરમ સર્વત્ર નિયમાથી મળે. અચરમ સર્વાર્થ સિદ્ધમાં ન મળે. શેષ સર્વત્ર નિયમાં મળે. આ તત્ત્વ વિચારણામાં નારકી અને દેવતાના જન્મ સમય મૃત્યુ સમય અને પૂરા ભવમાં ૩૮ બોલ અને ૧૦ બોલની વિચારણા છે. સાથે જ ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા જન્મ, મરે યા પ્રાપ્ત થાય, તેની પણ વિચારણા છે. જેનો સાર એ છે કે (૧) સંખ્યાતા યોજન વિસ્તારવાળા સ્થાનોમાં (૨) નવમાં દેવલોકથી ઉપર અને અવધિજ્ઞાન, અવધિ દર્શનમાં ઉપજવા મરવાની ઉત્કૃષ્ટ સંખ્યા સંખ્યાતા છે. શેષમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા છે. સંપૂર્ણ ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે અને અસંખ્યાત યોજનવાળા સ્થાનોમાં જઘન્ય ઉત્કૃષ્ટ અસંખ્યાતા જ હોય છે, ઓછા નથી હોતા. નરક દેવમાં એક સ્થાનમાં એક જ વેશ્યા નિશ્ચિત હોય છે. તેથી ૩૮ બોલમાં છઃ લેગ્યા ન ગણતા એક જ લેગ્યા ગણી છે. વિશેષ – તિર્યંચ મનુષ્યની અપેક્ષાએ અહીં વિચારણા કરી નથી. (૩) દષ્ટિ – પ્રથમ નરકથી છઠ્ઠી નરક સુધી જન્મ અને મરણની અપેક્ષાએ દષ્ટિ બે છે, મિશ્ર નથી. સાતમી નરકમાં એક મિથ્યા દષ્ટિ જ છે. પૂરા ભવમાં ઉપલબ્ધ થવાની અપેક્ષાએ સાતે નરકમાં બે દષ્ટિ નિયમા મળે છે. મિશ્ર દષ્ટિ– વાળા ભજનાથી મળે છે. દેવોમાં પણ ગ્રેવેયક સુધી પ્રથમ નરકની સમાન દષ્ટિ છે. અનુત્તર વિમાનના જન્મ, મરણ અને પૂરા ભવમાં એક સમ્યગ્દષ્ટિ જ હોય છે. બાકી બંને દષ્ટિ નથી હોતી. (૪) કોઈપણ લેશ્યાવાળો મનુષ્ય તિર્યંચ મૃત્યુ સમયના અંતમુહૂર્તમાં લેશ્યા પરિવર્તન થઈને પછી એ જ વેશ્યાવાળા નરક દેવમાં જઈ શકે છે. પછી ત્યાં પૂરા જીવન ભર દ્રવ્ય લેશ્યા એક જ રહે છે. ભાવ લેશ્યા બદલાઈ શકે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy