SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 161 આગમસાર બનતા નથી. ધર્મદેવ વૈમાનિકમાં જ જાય છે. ત્યાં અનેક પલ્યોપમ(બે પળ)ની ઓછામાં ઓછી ઉમર પ્રાપ્ત કરે છે. આથી અનેક પળ સાધિક જઘન્ય અંતર હોય છે. સાધિક– મનષ્ય ભવમાં દીક્ષા લીધા પહેલાની ઉમરની અપેક્ષાએ છે. (પળ ઊ પલ્યોપમ) (૪) દેવાધિદેવ - પ્રથમ અને અંતિમ તીર્થંકરની અપેક્ષાએ દેવાધિદેવની જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના અને સ્થિતિ કહેવાઈ છે. ત્રણ નરક અને ૩૫ વૈમાનિકમાંથી આવનારા તીર્થકર બની શકે છે. (૫) ભાવદેવ:– ભાવદેવમાં ૧૦૧ મનુષ્ય, ૫ સન્ની તિર્યચ, ૫ અસન્ની તિર્યંચ આ ૧૧૧ આવે છે. અને ૧૫ કર્મ ભૂમિ, ૫ સન્ની તિર્યંચ અને પૃથ્વી, પાણી, વનસ્પતિ આ ૨૩ ના પર્યાપ્ત, અપર્યાપ્ત ૪૬ માં જાય છે. દેવ મરીને અંતર્મુહૂર્ત તિર્યંચ પંચેન્દ્રિયમાં રહીને ફરીથી દેવ થઈ શકે છે. એટલા માટે જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું કહેવાયું છે. કાયસ્થિતિ:- ધર્મદેવમાં જઘન્ય કાયસ્થિતિ એક સમય છે. બાકી બધાની જઘન્ય ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ભવસ્થિતિ સમાન છે. અલ્પ બહત્વ – બધાથી અલ્પ નરદેવ હોય છે. જે ઉત્કૃષ્ટ ૩૭૦ હોઈ શકે છે. એનાથી દેવાધિદેવ સંખ્યાતગુણા, જે ઉત્કૃષ્ટ ૧૮૩૦ હોય છે. એનાથી ધર્મદેવ સંખ્યાતગુણા, ભવ્યદ્રવ્યદેવ અસંખ્યગુણા, ભાવદેવ અસંખ્ય ગુણા. સંખ્યાઓનું સ્પષ્ટીકરણ - ૨૮૪ ઊ ૧૭૯ ની લટ(૧૦૧ સમુશ્કેિમ મનુષ્ય + ૩૦ અકર્મ ભૂમિ મનુષ્ય + ૪૮ તિર્યંચ) ૭ નરક, ૯૮દેવ આ ભવ્ય દ્રવ્ય દેવની આગતિ છે. ૨૭૫ઊ૧૭૧ ની લટ(તિર્યંચ ૪૦, તેઉવાયુના આઠ ભેદ ઓછા છે.) ૯૯ દેવ ૫ નરક. આ ધર્મદેવની આગતિ છે. ૩૭૦૨૦ ચક્રવર્તી જઘન્ય હોય છે. એની પાછળ ૧૧-૧૧ જન્મેલા હોય છે. આ કુલ ૨૦ x ૧૧ + ૨૦ ઊ ૨૪૦ થાય. ઉત્કૃષ્ટ ૧૫૦ ચક્રવર્તી હોઈ શકે છે. અર્થાત્ ૧૩૦ વધે. ૨૪૦ + ૧૩૦ + ૩૭૦ આ ઉત્કૃષ્ટ નર દેવ ચક્રવર્તીની સંખ્યા છે. ૧૮૩૦ ઊ ૨૦ તીર્થકર જઘન્ય હોય છે. એની પાછળ ૮૩-૮૩ જન્મ્યા હોય છે. આ કુલ ૨૦ x ૮૩ + ૨૦ ઊ ૧૬૮૦ થયા. ઉત્કૃષ્ટ તીર્થકર ૧૭૦ હોઈ શકે છે. અર્થાત્ ૧૫૦ વધ્યા. ૧૬૮૦ + ૧૫૦ ઊ ૧૮૩૦ આ ઉત્કૃષ્ટ દેવાધિદેવની સંખ્યા છે. ઉદેશક: ૧૦ (૧) આત્માના વિવિધ ગુણધર્મો - ગુણોની અપેક્ષાએ આઠ પ્રકાર કહ્યા છે. (૧) દ્રવ્ય આત્મા(અસંખ્ય પ્રદેશાત્મક આત્મ દ્રવ્ય) (૨) કષાય આત્મા (૩) યોગ આત્મા (૪) ઉપયોગ આત્મા (૫) જ્ઞાન આત્મા (s) દર્શન આત્મા (૭) ચારિત્ર આત્મા (૮) વીર્ય આત્મા(બાલવીર્ય, પંડિત વીર્ય, બાલપંડિત વીર્ય) (૨) પરસ્પર આઠ આત્મા:આત્મા નિયમો ભજના દ્રવ્ય આત્મા | ૨-ઉપયોગ, દર્શન પ-કષાય,યોગ, જ્ઞાન, ચારિત્ર, વીર્ય ૨ | કષાય આત્મા | પ-દ્રવ્ય,યોગ,ઉપયોગ,દર્શન, વીર્ય. | ૨- જ્ઞાન,ચારિત્ર ૩ યોગ આત્મા | પ-દ્રવ્ય, કષાય, ઉપયોગ,દર્શન,વીર્ય ૨- જ્ઞાન, ચારિત્ર ૪] ઉપયોગ આત્મા ૨–દર્શન દ્રવ્ય પ- ઉપર પ્રમાણે ૫ જ્ઞાન–આત્મા | ૩–ઉપયોગ, દર્શન,દ્રવ્ય ૪– કષાય, યોગ, ચારિત્ર, વીર્ય | દર્શન આત્મા | ૨–ઉપયોગ, દ્રવ્ય ૫- ઉપર પ્રમાણે ૭ચારિત્ર આત્મા | પ-કષાય,યોગ છોડીને ૨- કષાય,યોગ ૮ વીર્ય આત્મા | ૩-દ્રવ્ય, ઉપયોગ,દર્શન | ૪- કષાય,યોગ, જ્ઞાન,ચારિત્ર (૩) વિશેષ જ્ઞાતવ્ય(જાણવા યોગ્ય) :- સિદ્ધોમાં ચાર આત્મા છે. દ્રવ્ય, જ્ઞાન, દર્શન, ઉપયોગ. મિથ્યાદષ્ટિમાં અને અજ્ઞાનીમાં જ્ઞાન અને ચારિત્રાત્મા નથી, શેષ ૬ આત્મા છે. સમ્યગુદષ્ટિ અને શ્રાવકમાં સાત આત્મા છે, ચારિત્રાત્મા નથી. આઠે આત્મામાં આઠે આત્મા હોઈ શકે છે. ભજનાથી હોય અથવા નિયમાથી, કોઈમાં કોઈનો નિષેધ નથી. અર્થાત્ આ આઠ આત્મામાં કોઈપણ પરસ્પર વિરોધી અથવા પ્રતિપક્ષી નથી. આત્મામાં જ્ઞાન અજ્ઞાન ભજનાથી હોય છે. પરંતુ જ્ઞાન અજ્ઞાન સ્વયં તો આત્મ સ્વરુપ જ છે. અર્થાત્ એમાં આત્મા, નિયમો હોય છે. ૨૪ દંડકના આત્મામાં જ્ઞાન અજ્ઞાન જયાં જે હોય તે રીતે સમજી લેવા. દર્શન અને આત્મામાં પરસ્પર નિયામાં સંબંધ છે. (૪) રત્નપ્રભા પૃથ્વી, દેવલોક, સિદ્ધ શિલા વગેરે... પોતાના સ્વરુપની અપેક્ષા “આત્મા;” પર સ્વરુપની અપેક્ષા "નોઆત્મા" અને બનેની વિવક્ષામાં અવક્તવ્ય (આત્મા નોઆત્મા) છે. આ રીતે બધામાં ત્રણ વિકલ્પ છે. (૫) પરમાણુમાં ઉપરોકત ત્રણે વિકલ્પ છે. ક્રિપ્રદેશી અને ત્રણ પ્રદેશી વગેરેમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ વિવેક્ષા હોવાથી એક-અનેક આત્મા, અનાત્મા વગેરે હોવાથી હિસંયોગી, ત્રણ સંયોગી વગેરે અંગ હોય છે. // શતક ૧૨/૧૦ સંપૂર્ણ | શતક–૧૩: ઉદ્દેશક-૧ (૧) સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ સંખ્યાત જીવ મરે છે અને જઘન્ય સંખ્યાત જીવ ત્યાં શાશ્વત હોય છે. અસંખ્ય યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ અસંખ્ય જીવ મરે છે અને જઘન્ય ઉત્કૃષ્ટ શાશ્વત અસંખ્ય જીવ ત્યાં રહે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy