SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમદિર સ્તાન્ન, आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्रं यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ||३८|| ભાવાČ:——હે જનમ-લેાકના હિતકારક ! મેં પ્રથમ કાઈ પણ ભવમાં તમને સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે અને જોયા પણ છે. પરંતુ ભક્તિ વડે ચિત્તમાં ધારણ તે કર્યા જ નથી. તેથી કરીને હું દુ:ખનુ ભાજન થયેા છેં. કારણકે સાંભળવાની, પૂજ્યાની અને જોવાની વગેરે સક્રિયાએ ભાવ રહિત હાય તે! તે ફળદાયક થતી જ નથી. તેથી મારી સવાઁ ક્રિયાએ નિષ્ફળ ગઇ.-૩૮ મન્ત્રા—ઝ દર્દી શ્રી હું અટ્ઠીંત્રો જે સ્ત્રી ટ્રેનમિળ પાસનાદ દુયિાતિ विजयं कुरु कुरु स्वाहा ॥ વિધિઃ—આ ચિંતામણિ મંત્રના ૧૨૫૦૦૦ સવા લાખ જાપ કરવાથી ચિંતિત કાર્યની તત્કાલ સિદ્ધિ થાય છે. ॐ ह्रीं सर्व दुःखहराय श्रीजिनाय नमः ॥ આ ૩૮મા શ્ર્લાકને ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર. ૨૯૧ની લગભગ મધ્ય ભાગમાં સર્પના લંછન સહિત પદ્માસનસ્થ પાર્શ્વનાથની મૂર્તિ સિંહાસન ઉપર બિરાજમાન છે. તેઓશ્રીની જમણી બાજુએ બે હાથની અંજલિ જોડીને સ્તુતિ કરતા સ્તોત્રકાર ‘કુમુદચંદ્ર’ બેઠેલા છે તથા ડાખી ભાજીએ એક જૈન સાધુ પેાતાની સમીપ ઊભા રહેલા ગૃહસ્થને કાંઇક ઉપદેશ આપતા ચિત્રકારે શા માટે અહીંયાં રજુ કરેલા છે, તે બાબતના આશય આ લેાકમાંથી નીકળી શકતા નથી; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તે ગૃહસ્થ બ્રાહ્મણ કે જેણે પેાતાના ગળામાં જનાઇ પહેરેલી છે, તેને પ્રભુની ભક્તિ કરવા માટે ઉપદેશ આપતા હાય એમ લાગે છે. त्वं नाथ दुःखिजनवत्सल ! हे शरण्य ! कारुण्य पुण्यवसते ! वशिनां वरेण्य ! | भक्त्या नते मयि महेश ! दयां विधाय दुःखाङ्कुरोद्दलनतत्परतां विधेहि ॥३९॥ ૫ ભાવા: હે નાથ ! હે દુઃખીજના ઉપર કરૂણાવાળા ! હું શરણુ કરવા ચેાગ્ય ! હે કરૂણાપણાના પવિત્ર સ્થાન ! (દયા અને ધર્મના સ્થાન !) હૈ જિતેક્રિયાને વિષે શ્રેષ્ઠ ! હું મેાટા ઇશ્વર ! તમે ભક્તિવડે નમેલા મારા પર દયા કરીને
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy