SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મહામાભાવિક નવમરણ. દુખની ઉત્પત્તિના કારણના ખંડનને વિષે તત્પરતા કરે ! અર્થાત્ મારાં દુઃખ ઉતાવળે નાશ કરે.-૩૯ भत्र-म्ल्यूँ क्लीं जये विजये जयंते अपराजिते, उम्ल्यूँ जमे, भव्यू मोहे, म्ल्यू स्तंभे, ह्यूँ स्तंभिनि, अमुकं मोहय मोहय मम वश्यं कुरु कुरु स्वाहा ॥ વિધિ –આ મંત્રના જાપથી સ્ત્રીને પુરૂષ વશ થાય, પુરૂષ સાથે તે પુરુષને સ્ત્રી વશ થાય. હ્રીં નrsી થાઈવે નાય નમઃ || આ ૩મા શ્લેકના ભાવને દર્શાવતી પ્રતિકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨ની લગભગ મધ્યમાં રહેલી સર્ષના લંછન સહિતની સિંહાસન ઉપર બિરાજમાન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ડાબી બાજુએ ઊભે રહેલ એક ગૃહસ્થ હાથમાં પકડેલા કળશથી પ્રક્ષાલન કરતો દેખાય છે; પ્રક્ષાલન કરનાર ગૃહસ્થ મુખ ઉપર મુકેશ બાંધેલ નથી તે ઉપરથી લાગે છે આ પ્રતના ચિત્ર દોરનાર ચિત્રકાર જૈનધર્મના રીતિરિવાજેથી અજ્ઞાત છે અને તે વાત આ પ્રતના છેલલા પત્ર પરના તેના નામ ઉપરથી તુરત જ જણાઈ આવે છે કે આ ચિત્રો ચીતરનાર ચિત્રકાર પિતે જાતે બ્રાહ્મણ છે. પ્રક્ષાલન કરનારની પાછળ એક ગૃહસ્થ બે હાથની અંજલિ જોડી છે તથા બીજો એક ગૃહસ્થ પગના બે ઘુંટણ ઉપર બેઠેલો છે. જ્યારે પ્રભુની જમણી બાજુએ સ્તુતિ કરતા સ્તોત્ર કર્તા “શ્રીકુમુદચંદ્રાચાર્ય” બિરાજમાન છે. નિઃસહૃથસારારંvi ાર શરૂ मासाद्य सादितरिपुप्रथितावदातम् । त्वत्पादपङ्कजमपि प्रणिधानवन्ध्यो वध्योऽस्मि चेद् भुवनपावन ! हा हतोऽस्मि ॥४०॥ ભાવાર્થ –હે ત્રણ ભુવનને પવિત્ર કરનારા ! અસંખ્ય બળનું ઘર, શરણ કરવા ગ્ય, નાશ ક્ય છે શત્રુ જેણે એવા અને પ્રસિદ્ધ છે પ્રભાવ જેને એવા તમારા ચરણકમળનું પણ શરણ પામીને જે હું ધ્યાન રહિત થઈ રાગાદિક શત્રુ વડે વધ કરવા લાયક થાઉ તે ખેદની વાત છે કે હું દુદેવથી હણ-મારૂં દેવ જ વાંકું છે એમ હું માનું છું-૪૦ देवेन्द्रवन्ध ! विदिताखिलवस्तुसार ! संसारतारक ! विभो ! भुवनाधिनाथ ।। त्रायस्व देव ! करुणाहृद ! मां पुनीहि सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः ॥४१॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy