SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ મહામાભાવિક નવમરણ. રના ઉંચા કરેલા જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ચક્ર જેવું કંઈક શસ્ત્ર તથા નીચેના બંને હાથમાં કમલના ફલ છે. દેવની પાછળના ભાગમાં ચામર ધરનારી એક સ્ત્રી ચામર વીંઝતી ઊભી રહેલી છે તથા દેવની સન્મુખ બે સ્ત્રીઓ બંને હસ્તની એજલિ જેડીને ઊભી રહેલી છે. ચિત્ર. ન. ૧૬૯ માં ઉપરના ભાગમાં સમવસરણમાં પ્રભુ બેઠેલા છે અને સમવસરણની બંને બાજુએ એકેક પુરુષ બંને હાથની અંજલિ જોડીને નમ્ર ભાવે ઊભેલો દેખાય છે, ચિત્રની નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએથી સાત સંઢવાળા એરાવત હસ્તીની પર આરૂઢ થઈને દેવેન્દ્ર પ્રભુની સન્મુખ આવતા દેખાય છે, દેવેન્દ્રની આગળ હાથી પર બેસીને હાથમાં દવા પકડીને તથા ઘેડા પર સ્વાર થઈને બીજ દે અને પગે ચાલતા પદાતિ દે ચાલીને સમવસરણ તરફ જતાં દેખાય છે. આ અને ચિત્રો પણ અગાઉના ચિત્રના સમયમાં ચીતરાએલાં અને એક જ હસ્તલિખિત પોથીમાંથી રજુ કરેલાં છે. अंबरंतरविआरणिआहिं, ललिअहंसबहुगामिणिआहिं । पीणसोणिथणसालिगिआहिं, सकलकमलदललोअणिआहिं ॥२६॥ (दीवयं) पीणनिरंतरथणभरविणमिअगायलआहिं, मणिकंचणपसिढिलमेहलसोहिअसोणितडाहिं । वरखिखिणिनेउरसतिलयवलयविभूसणिआहिं, रइकरचउरमणोहरसुंदरदंसणिआहिं ॥२७॥ (चित्तक्खरा+ ) [अंवरान्तरविचारिणीभिः ललितहंसवधूगामिनीभिः । पीनश्रोणीस्तनशालिनीभिः सकलकमलदललोचनिकाभिः ॥ पीननिरन्तरस्तनभरविनमितगात्रलताभिः, मणिकाञ्चनप्रशिथिलमेखलाशोभितश्रोणीतटाभिः वरकिङ्किणीनूपुरसत्तिलकवलयविभूषणाभिः, रतिकरचतुरमनोहरसुन्दरदर्शनिकाभिः ॥] * આ દીપક નામનો છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃ खित्तयछंदं च उपयजमियं दीपयमहब मंडिलनाभं॥ (चतुर्यु पादेषु यमकितं क्षिप्तकं छन्दो दीपकमथवा मंडिलनाम) અર્થાત –ચારે પાને વિષે યમક હોય એ ક્ષિપ્તક એટલે દીપક છંદ જાણ, અથવા આ છંદનું નામ મંડિલ પણ છે. - આ ચિત્રાક્ષના છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy