SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતશાંતિ રતવન. देवसुंदरीहिं पायवंदिआहिं वंदिआ य जस्स ते सुविकमा कमा, अप्पणो निडालएहिं मंडणोडणप्पगारएहि केहि केहिं (वि) वी । अवंगतिलयपत्तलेहनामएहि चिल्लएहिं संगयंगयाहिं, भत्तिसंनिविट्ठवंदणागयाहि हुंति ते वंदिआ पुगो पुणो ॥२८॥ (नारायओ x) तमहं जिणचंदं, अजिअ जिअमोहं । धुयसव्वकिलेसं, पयओ पणमामि ॥२९।। (नंदिअयं) [देवसुन्दरीभिः पादवृन्दिकाभिर्वन्दितौ च यस्य तौ सुविक्रमौ क्रमौ, आत्मनो ललाटकैमण्डनरचनाप्रकारकैः कैः कैरपि । अपाङ्गतिलकपत्रलेखनामकैदीप्यमानः संगताङ्गकाभिः. भक्तिसन्निविष्टवन्दनागताभिर्भवतः तौ वन्दितौ पुनः पुनः ॥ तमहं जिनचन्द्र अजितं जितमोहम् । धूतसर्वक्लेशं प्रयतः प्रणमामि ॥] ભાવાર્થ-આકાશમાં વિચરનારી, મનહર એવા હંસ પક્ષીની સ્ત્રીઓ એટલે હંસીના જેવી ગતિવાળી, પુષ્ટ એવા કટિપ્રદેશ અને સ્તન વડે કરીને શેભતી, સંપૂર્ણ કમલની પાંખડી જેવા લેનવાળી એટલે વિકસ્વર કમળના પત્ર જેવા टप्पणगं दोनि गुरू, पढमे तुरिए य टछगगुरुएगो । दुतिए चउपयजमियं, जाणह चित्तक्खरं छंदं ॥१॥ (टपंचकं गुरुद्वयं प्रथमे तुये च द्वितीयतृतीये च षट्क । गुरुश्चकश्चतुष्पद्यां यमकितं छंदो विद्धि चित्राक्षरामिति) અર્થાતઃ–પહેલા અને ચોથા પાદમાં પાંચ ટ ગણુ અને બે ગુરુ આવે તથા બીજા ત્રીજા પાદમાં છ ટ ગણ અને એક ગુરુ હોય, ત્યારે પાદમાં યમકવાળા હોય તે ચિત્રાક્ષરી ઈદ જા * આ બીજે નારાચક છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે – चगणेगारसगुरुगो, चउदस चगणा य नगण सोलस चा । टगणो चगणा तिनिउ, अवरं नारायछंदगं जाण ॥१॥ ( एकादश चगणा गुरुश्चतुर्दश चगणा नगणः षोडश । चगणाः टगणः त्रयश्चगणा इत्यपरं नाराचकच्छन्दो विद्धि ॥) અર્થાત:-અગ્યાર ચ ગણ, ગુરુ, ચૌદ ચ ગણું, ન ગણ, સોળ ચ ગણ, ટગણ, ત્રણ ચ ગણ બે પ્રમાણે બીજો નારાચક છંદ જાણો. આ નંદિતક છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણે – दुलहु गुरु दुलहु गुरु गुरू य सव्वेसु नंदियं छंदं ॥ (लघुद्वयंगुरुलेधुद्वयं गुरुगुरुश्च सर्वेषु पादेषु नन्दितं छेदः ॥) અર્થાત–બે લઘુ, ગુર, બે લઘુ, ગુરુ, ગુરુ, સર્વ પાદમાં આવે તે નંદિતક છંદ જાણો.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy