SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનસૂર મુનિ વિરચિત શ્રી ઉવસગ્ગહરસ્તાત્ર માહાત્મ્ય ગભિત શ્રી પ્રિયંકર નૃપ કથા. ॥ ૩% વીતરાય નમઃ | वंशान्जीकरो हंसो, दत्तोत्तमविभावसुः । સાનાંયાત્ સારં, શ્રીવામામ્નુલદરઃ ॥॥ અર્થાત્–વંશ રૂપી કમળને વિકસાવનાર સૂર્ય સમાન, ઉત્તમ પ્રકારના તેજરૂપ દ્રવ્યને આપવાવાળા, ઉત્તમ એવા શ્રીવામાદેવીના પુત્ર (શ્રી પાર્શ્વનાથ પ્રભુ)નિરંતર ભવ્યજનાને આનદના કરનારા થાઓ. જેની મધ્યમાં કાર રહેલા છે એવા ઢીંકારથી વીંટાએલા શરીરવાળા, ધરણેન્દ્ર તથા પદ્માવતી દેવીથી સેવા કરાતા એવા, જિનેશ્વર શ્રી પાનાથ પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર–પ્રણામ કરીને ઉપસહરસ્તવના પ્રભાવ હું કહીશ. (આકૃતિ માટે જુએ ચિત્ર નં. ૫૩) આ ઉપસર્ગીહરસ્તેાત્ર જ્ઞાનના સૂર્ય સમાન શ્રીભાહુસ્વામીએ સંઘની શાંતિ અને કલ્યાણના માટે મનાવ્યું છે. આ સ્તોત્રના પ્રભાવનું વર્ણન કરવાને માટે ખેલવામાં સમ એવી એક જીભથી ગુરૂ અથવા ઈંદ્ર પણ સમથ નથી. આ ઉપસર્ગ હરસ્તાત્રનું સ્મરણ કરવાથી કલ્યાણકારી સંપત્તિ, સતિના સંચાગ અને નિરંતર ઇચ્છિત સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉપસર્ગ હરસ્તાત્રનું સ્મરણ કરનાર માણસને ઉદય, ઉચ્ચ પદવી, ઉપાય, ઉત્તમતા અને ઉદારતા એ પાંચ ઉકાર (ઉકારથી શરૂ થતા લાભા) પ્રાપ્ત થાય છે; તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરનાર માણસને પુણ્ય, પાપના નાશ, પ્રીતિ, પદ્મા (લક્ષ્મી) અને પ્રભુતા (પકારથી શરૂ થતા લાભા) એ પાંચ પ્રકારની પ્રાપ્તિ થાય છે. સ્થિર આસન પર બેસી, મૌનપણે, એકચિત્તથી જે (મનુષ્ય) આ ઉપસર્ગાહર સ્તેાત્રનું ૧૦૮ એકસે આઠ વાર નિરંતર ધ્યાન ધરે છે, તે મનુષ્યેામાં રાજા સમાન (મનુષ્ય)ને પગલે પગલે કાર્યની સિદ્ધિ થાય છે, અને ચંચળ એવી લક્ષ્મી પણ સદાને માટે સ્થિર થાય છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy