SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર તેાત્ર ૧૪૯ विषं निर्विषं कुरु कुरु स्थावरविषं जङ्गमं जाठरं योगजं अपहर अपहर मण्डकं अमृतेन सिञ्चय सिञ्चय उत्थापय उत्थापय दण्डेनाक्रम्य विषमविषं ठः ठः ठः स्वाहा ॥ ડંશ દીધેલા પુરૂષના જેટલેા જ દંડ લઇને, તે દંડને સાત વાર મન્ત્રીને સ દીધેલાના સવ સાંધાઓને વિષે તે દંડથી તાડના કરવાથી, ડંસ દીધેલેા પુરૂષ ઊભે થાય છે. વળી ૐ શં શો રૢ ટ ટ ટઃ આ મન્ત્રથી જલધારા દેવાથી ડંસ દીધેલે ઊભો થાય છે. મેં શ્રી એ મન્ત્રનેા રાતા પુષ્પથી ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરે તે નગર ક્ષેાભ પામે છે. * ફ્રી શ્રી હિનુામિને નમઃ આ મન્ત્રના નિરંતર જાપ કરવાથી સર્વ અની સિદ્ધિને કરનારા થાય છે. વળી ૐ નમો માવતે [શ્રી] પાર્શ્વનાથાય ૌમાય નમઃ । આક્ષેમને કરવાવાળા મન્ત્ર છે. પાંચમી ગાથાના મન્ત્રા તથા યન્ત્રા સમાપ્ત. ઉવસગ્ગહર સ્તાત્ર સંપૂર્ણ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy