SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ પદસ્થધ્યાનનું વરૂ૫. ચંદ્રના બિંબથી જ જાણે ઉત્પન્ન થએલી ન હોય તેવી ઉજવળ, નિરંતર અમૃતને સવતી ફિક નામની વિદ્યાને કલ્યાણ માટે સાધકે પોતાના લલાટના વિષે ધ્યાવવી.(આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૭) –૫૮ क्षीरांभोधेविनिर्यान्ती प्लावयन्ती सुधांभिः । भाले शशिकलां ध्यायेत् सिद्धिसोपानपद्धति ॥१९॥ ક્ષીરસમુદ્રથી નીકળતી, અમૃતજળથી ભિંજવતી અને મોક્ષરૂપ મહેલના પગથીઓની શ્રેણિસરખી ચંદ્રકલાનું લલાટના વિષે સાધકે ધ્યાન ધરવું–૧૯. अस्याः स्मरणमात्रेण बटयदभवनिबंधनः । प्रयाति परमानंदकारणं पदमव्ययम् ચંદ્રકળાના મરણ માત્રથી સંસારના કારણરૂપ કર્મો ત્રુટી જાય છે અને સાધક પરમાનંદના કારણરૂપ એવા એક્ષપદને પ્રાપ્ત કરે છે.-૬૦ પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન नासाग्रे प्रणवः शून्यमनाहतमिति त्रयम् । ध्यायन गुणाष्टकं लब्ध्वा झानमाप्नोति निर्मलम् ॥६१॥ નાસિકાના અગ્રભાગ પર પ્રણવ [8], શૂન્ય [], અને અનાહત ]િ આ ત્રણનું ધ્યાન કરનાર, અણિમાદિ આઠ સિદ્ધિઓ મેળવી નિર્મળ એવું જ્ઞાન પામે છે. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૮)-૬૧ शंखकुंदशशांकाभांस्त्रीनमून् ध्यायतः सदा । समग्रोवषयज्ञानप्रागल्भ्य जायते नृणाम् Hદરા પ્રણવ, શૂન્ય અને અનાહત આ ત્રણેનું નિરંતર શંખ, મેગરાનું ફૂલ અને ચંદ્રમાં સરખું ધતધ્યાન કરનાર મનુષ્ય દરેક વિષયના જ્ઞાનમાં પ્રવીણતા મેળવે છે.-૬૨ द्विपार्श्वप्रणवद्वन्द्वं प्रांतयोर्मायया वृतं । सोऽहं मध्येऽविमूर्धानं अम्लींकारं विचिंतयेत् ॥६३॥ બંને બાજુ બે ઝંકાર, છેડાના ભાગે ફ્રીંકારથી વીંટેલા વચમાં તોડદું અને તેના વચમાં અદૃષ્ટી એવા શબ્દો ચિંતવવા-૬૩ कामधेनुमिवाऽचिंत्यफलसंपादनक्षमाम् । अनवद्यां जपेद्विद्यां गणभृद्वदनोद्गताम् ॥४॥ (તથા) કામધેનુની માફક અચિંત્ય ફળ આપવામાં સમર્થ, નિર્દોષ અને ગણધરના મુખકમળથી ઉત્પન્ન થએલી [૩૪ લોકો મને તથ્થ મૂર મળે વિશે
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy