SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ 130 સહાપ્રાભાવિક નવસ્મરણ, संवत्सरं कृताभ्यासस्ततो ज्वालां विलोकते । ततः संजातसंवेगः सर्वज्ञमुख पंकजम् स्फुरत्कल्याणमाहात्म्यं संपन्नातिशयं ततः । भामंडलगतं साक्षादिव सर्वज्ञमीक्षते ततः स्थिरीकृत स्वांतस्तत्र संजात निश्चयः । मुक्त्वा संसारकांतारमध्यास्ते सिद्धिमंदिरम् 'ક વા લોકગી --દ્વામિઃ મ્ ॥ સુખની અદર આઠ પાંખડીવાળુ સફેદ કમળ ચિંતવનું અને આઠ પાંખડીशोभां माठ वर्गो अ आ इ ई उ ऊ ऋ ॠ ऌ ए ऐ ओ औ अं अ: १, क ख ग घ ङ २ च छ ज झ ञ उ ट ठ ड ढ ण ४ त थ द ध न ५, प फ ब भ म ६, य ૨ ૪ ૧ ૭, રા ૫ ૬ હૈં ૮, અનુક્રમે સ્થાપવા, તેમ જ ૐ નમો અહિન્તાનું આ આઠ અક્ષરેમાંથી એક એક અક્ષર એક એક પાંખડીએ મૂકવા, કમળની કેસરામાં ચારે બાજુ ગ ગા વગેરે સેાળ સ્વરા ગેાઠવવા અને વચ્ચેની કણિકાને અમૃતના બિંદુથી વિભૂષિત કરવી; પછી ચદ્રમડલમાંથી આવતા, મુખેકરી સચરતા-કાંતિના મડળમાં રહેલા અને ચંદ્રમા સદશ કાંતિવાળા માયામીજ[હ્રીઁ] ને તે કમળની કણિકામાં ચિંતવવા. (આકૃતિ માટે જુએ ચિત્ર. ન. ૧૬) પછી દરેક પાંખડીઓમાં ભમતા, આકાશતળમાં સંચરતા, મનની મલિનતાના નાશ કરતા, અમૃતરસને ઝરતા, તાલુરધે થઇ જાતા, ભ્રકુટીની અંદર દીપતા, ત્રણ લેાકમાં અચિંત્ય મહિમાવાળા અને જાતિની માફક અદ્ભુતતાવાળા, આ પવિત્ર મત્રનુ' એકાગ્ર મનથી ધ્યાન કરતાં-મન અને વચનની મલિનતા દૂર થઇ શ્રુતજ્ઞાન પ્રકાશ પામે છે. મનને સ્થિર રાખી છ મહિના સુધી ધ્યાન કરતાં સાધક [પાતાના] મુખકમળથી નીકળતી એવી ધૂમાડાની શિખા જોઇ શકે છે, એક વરસ સુધી ધ્યાન કરતાં સાધક જેવાલા જુએ છે અને પછી વિશેષ વૈરાગ્ય પ્રાપ્ત થતાં સર્વાંગનું મુખકમળ જુએ છે, અને તેથી પણ આગળ વધતાં વધતાં અભ્યાસથી કલ્યાણકારી મહિમાવાળા, સર્વાતિશય સ’પન્ન અને પ્રભામડલની અંદર રહેલા જાણે સાક્ષાત્ સર્વજ્ઞ જ ન હોય તેવા સર્વાંસને જુએ છે. પછી તે સર્વજ્ઞના સ્વરૂપને વિષે નિશ્ચલ મનવાળે સાધક સ'સાર અટવીને ત્યાગ કરી મેાક્ષમંદિરમાં આરૂઢ થાય છે.-૪૮ થી ૫૭ ăિ વિદ્યાનું ધ્યાન शशिबिंबादिवोद्भूतां स्रवंतीममृतं सदा । विद्यां क्षिमिति भालस्थां ध्यायेत् कल्याणकारणं ॥ ५८ ॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy