SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સહાપ્રાભાવિક નવસ્મરણ, જ્ઞાન થઈ શકતું હતું. એટલે કેઃ-‘(આ પંચ નમસ્કાર) સર્વ મંગલામાં પહેલું મગલ છે.” એ અર્થ સમજી શકાતા હતા, પરંતુ યાદ રાખવું જોઇએ કે કથિત અર્થની પ્રતીતિ અય્યપત્તિ દ્વારા કેવલ વિદ્વાનેાને જ થઈ શકતી હતી, તથા પહેલાં કહી ગયા છીએ કે જગત્ હિતકારી વિષયનું પ્રકાશક જે વચન હોય છે તે સર્વ સાધારણને સમજણ પડે તેવી રીતે હાય છે, જો આઠમા પદ્મનું કથન ન કરતાં કેવલ નવમા પદ્મનું જ કથન કરવામાં આવ્યું હાત તે! સામાન્ય જનને સ્પષ્ટ રીતિએ આ અની પ્રતીતિ થઇ શકતી ન હતી કેઃ−(આ પંચ નમસ્કાર) સ મગલામાં પ્રથમ મગલ છે” તે માટે સર્વ સાધારણને સૂખ પૂર્વક ઉક્ત અર્થાંનું જ્ઞાન થવાને માટે આઠમા પઢનું કથન કરવામાં આવ્યું છે. આડમા પદ્મના કથનનું બીજું કારણ એ પણ છે કે આઠમા પદનું કથન ન કરતાં કેવલ નવમા પદ્મનું જ કથન કરવામાં આવ્યું હાત તે વ્યાકરણાદિ ગ્રન્થાને અનુસારે પ્રથમ શબ્દને ક્રિયા વિશેષણ માનીને તેને એ પણ અથ થઇ શકતા હતા કે (આ પંચ નમસ્કાર) પ્રથમ અર્થાત્ પૂર્વકાલમાં (પરંતુ ઉત્તર કાલમાં નહિ) મગલરૂપ છે” એવા અની સંભાવના હેાવાથી પંચ નમસ્કારનું સર્વ કાલમાં મગલરૂપ પણું સિદ્ધ થઇ શકતું ન હેાવાથી આઠમા પદ્મનું કથન કરી તથા તેમાં નિર્ધારણ અમાં છઠ્ઠી વિભક્તિના પ્રયાગ કરી આ અર્થ સ્પષ્ટરૂપમાં પ્રગટ કરી દીધા કે:-(આ પંચનમસ્કાર) સર્વ મંગલામાં પ્રથમ મંગલ છે.” આમાં પદ્મના કથનનું ત્રીજું કારણ એ છે કે ‘મહાગ’ આ પદમાં શિવ સિદ્ધિના સમાવેશ થઇ જાય છે (જેનું વર્ણન આગળ કરવામાં આવેલું છે). જો આડમા પદ્મનુ કન ન કરવામાં આવ્યુ હાત તે તેની અંદર રહેલા ‘મંગલા' પદમાં શિત્ત્વ સિદ્ધિના સમાવેશની અસિદ્ધિ થઇ નૃત, તેથી આઠમા પદનુ જે કથન કરવામાં આવ્યું છે તે નિરર્થક નથી. પ્રશ્ન‘માહાળ’ એ પદમાં વશિત્ત્વ સિદ્ધિ શીરીતે સમાએલી છે ? Ex ઉત્તર--‘માહાન્’એ પત્રમાં વશિત્ત્વ સિદ્ધિ જે રીતે સમાએલી છે તેના કારણેા આ પ્રમાણે છે:-- (૧) આ સંસારમાં ધર્મ ઉત્કૃષ્ટ મગલરૂપ છે, જેમ કે શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે:-- ધમ્બો મહમુદું, દિાસંગનો તો । દેવિ તં નમણંતિ, જ્ઞÇ ધમ્મે સયા મળશે ?” અર્થાત્~~અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મગલરૂપ છે, તેથી જેનું મન ધર્મીમાં સદા તત્પર રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy