SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નિવસ્મરણ. સ્થાપન કરો અને તેત્રીશમે અક્ષર મધ્ય કણિકામાં સ્થાપન કરીને ધ્યાન કરવું જોઈએ.” તેથી જો “હોટુ મંગએ પાઠ માનવામાં આવે તે ચારે પદોમાં ૩૨ જ અક્ષર થાય અને તે બત્રીશ અક્ષરથી બત્રીશ પાંખડીઓ જ પૂરાય અને મધ્ય કર્ણિકા ખાલી રહી જાય, તેથી “હુવર્ મંઢ એવો પાઠ માનીને પાછળના ચાર પદોમાં તેત્રીશ જ અક્ષર માનવા જોઈએ. પંચપરમેષ્ટીને નમસ્કાર કરીને તેઓના એકસોને આઠ ગુણરૂપ મન્ટને જાપ કરીએ તે ૧૦૮ ગુણ આ પ્રમાણે છે વાવ જુન મન્દ્રિતા, સિક્કા સૂર છત્તા उवज्झाया पणवीसं, साहू सगवीस अट्ठसयम् ॥१॥ અર્થાતુ-અરિહંતના બાર ગુણ છે, સિદ્ધના આઠ ગુણ છે, આચાર્યના છત્રીશ ગુણ છે, ઉપાધ્યાયને પચીશ ગુણ છે અને સાધુના સત્તાવીસ ગુણ છે. સર્વે મળીને પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે અને તેથી જ નવકારવાળીના મણકા પણ ૧૦૮ હોય છે. પંચપરમેષ્ઠીના ગુણે દર્શાવતું ચૈત્યવંદન – બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે છે? આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવઝાય ! સત્તાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય રહા અત્તર સય ગુણ મલીએ, એમ સમરો નવકાર ધીરવિમલ પંડિત તણ, નય પ્રણમે નિત સાર કા પ્રસંગોપાત નવકારવાલીના ગુણ દર્શાવતી પ્રાચીન ગુજરાતી સઝાય વાંચકોને ઉપયોગી જાણ અત્રે આપવી યોગ્ય ધારી છે જે આ પ્રમાણે છે – બાર જ\ અરિહંતના, ભગવંતના રે ગુણ હું નિશ દીશા સિદ્ધ આઠ ગુણ જાણિયે, વખાણી રે ગુણ સૂરિ છત્રીશ ! નકારવાલી વંદી ના ચિર નંદિ રે ઉડી ગણીયે સ(વા)રા સૂત્ર તણું ગુણ ગૂંથિયા, મણીઆ મોહન રે મેહ મટે મેર છે નોકારવાલી વંદીયે મેરા
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy