SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. પચવીશ ઉવજઝાયના, સત્તાવીશ રે ગુણ શ્રી અણગાર . એક આઠે ગુણે કરી, ઈમ જપિયે રે ભવિયણ નવકાર છે નકારવાલી વંદીચે કા મોક્ષ જા૫ અંગુઠડે, વૈરી જૂઠડે રે તજની અંગુલી જય બહુ સુખ દાયક મધ્યમાં, અનામિકા રે વસ્યારથ હોય છે નોકારવાલી વંદી મજા આકર્ષણ ટચી અંગુલી, વલી સુણો રે ગણવાની રીતિ મેરુ ઉલ્લંઘન મ મ કરો, મ મ કરજે રે નખ અ પ્રીતિ નકારવાલી વંદી પા. નિશ્ચલ ચિ જે ગણે, જે ગણે સંખ્યાદિકથી એકાંત ! તેહને ફલ હેએ અતિ ઘણું, ઈમ બોલે રે જિનવર સિદ્ધાંત છે નકારવાલી વંદીયે દા શંખ પ્રવાલ ફાફ)ટિકમણિ, પત્તા જીવ (પુત્રજીવી) રતાંજલી મોતી સારા રૂપ સેવન રાયણું તણી, ચંદન અવર અગરને ઘનસાર છે નકારવાલી વંદીયે ના સુંદર ફલ રૂદ્રાક્ષની, જપમાલિકા રે રેશમની અપાર પંચ વરણ સમ સૂત્રની, વલી વસ્તુ વિશેષ તણું ઉદાર છે નેકારવાલી વદીયે ૫૮ ગૌતમ પૂછતે કહ્યો, મહાવીરે રે એ સયલ વિચાર લબ્ધિ કહે ભવિયણ સુણે, ગણજે ભણજો રે નિત્ય નિત્ય નવકાર છે નકારવાળી વદીયે પાલા અરિહંત ભગવંતના આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય મળીને કુલ બાર ગુણ છે તે આ પ્રમાણે – અશોકવૃક્ષઃ સુરysuggદ્ઘિનિશ્ચમરમરનં ૪ भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥१॥ ૧ અશોકવૃક્ષ–જ્યાં જ્યાં અરિહંત ભગવાન વિચરે છે ત્યાં ત્યાં સમવસરણની રચના કરવામાં આવે છે. તે સમવસરણની મધ્યમાં મહાવિસ્તીર્ણ, ફેન સમૂહ તથા તેમાં લુબ્ધ થએલા ભ્રમરોના સમૂહથી યુક્ત, શીતલ સુંદર છાયા સહિત, મનોહર, લાંબી શાખાઓ વાળા, ભગવાનના શરીરથી બાર ગણી ઉંચાઈના
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy