SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશયક વિચારે. નવપદની પ્રક્રિયાથી પાંચ પરમેષ્ટીઓનું દાન કરે છે, અર્થાત્ એ પ્રકારથી પીસતાલીસ સંખ્યાને જેઓ પ્રાપ્ત કરે છે, તેઓને હિસાબ કિતાબ સંસારથી દોઢે (નિઃશેષ) થઈ જાય છે અર્થાત્ આ રીતે તેઓ સાડાસડસઠ સંખ્યાને પ્રાપ્ત કરે છે; સંસારથી લેખાના દેઢા થઈ ગયા પછી તેઓને માટે સંસારમાં માત્ર અડધી ક્ષણજ રહે છે, તે અક્ષણ વીત્યા પછી (અર્થાત્ અડધાતું જોડાણ થવાથી) તે અડસઠ થઈ જાય છે. અર્થાત્ સિદ્ધિ સ્થાનને પામે છે. પ્રશ્ન—કેટલાક લોકે “હવે મંના સ્થાનમાં “ફોર મંઢ પાઠ માનીને ચૂલિકા સંબંધીના પાછળના ચાર પદોમાં બત્રીશ જ અક્ષરો માને છે, શું તે બરાબર નથી? ઉત્તર–વના સ્થાનમાં “” શબ્દ બોલવાથી જે કે અર્થમાં તો કોઈ પણ જાતને ફરક પડતો નથી, પરંતુ “ફોરૂ' શબ્દ બોલવાથી ચાર પદમાં બત્રીશ અક્ષરનું હોવું દૂષણરૂપ છે, કારણકે મૂલમન્ચના ૩૫ તથા પછીના ચાર પદોમાં હુવર બેલતાં તેત્રીશ અક્ષરનું જોડાણ કરવાથી જ ૬૮ અક્ષર થાય છે, પહેલાં જણાવી ગયા છીએ તે પ્રમાણે જેનું હોવું આવશ્યક છે. જુઓ ! શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે – "तहेव इक्कारस पयपरिच्छिन्नति आलावगतित्तीस अक्खरपरिमाणं, एसो पंच णमुक्कारो सधपावप्पणासणो मंगलाणं च सम्वेसिं पढमं हवइ मंगलं ति चूलम् ।” ' અર્થાત–પરમેષ્ઠી નમરકારરૂપ મૂલમ– અગિયાર પદે યુક્ત છે એટલે શરૂઆતના પાંચ પદ રૂપ મૂલમસ્ત્રમાં કુલ અગિયાર પદ , તેને પ્રભાવ બતાવનારા પાછલા ચાર પદોના અક્ષાનું પરિમાણ તેત્રીશ છે. તે આ પ્રમાણે “gણો પં ળ રો, શ્વાવgorieળો, મા વ સર્જિ, પઢમં હવે મ” એવું ચૂલિકામાં કથન છે. પ્રવચનસારોદ્ધારની ૭૯મી ગાથામાં કહ્યું છે કે -- 'पंच परमिट्टि मंते, पए पर सत्त संपया कमसो। पज्जंत सत्तरक्खर, परिमाणा अट्टमी भणिया + ॥७९॥ જે કે “વ મંત્રી ના સ્થાને હોર્ મારું એ પાઠ બોલવાથી અર્થ વિભેદ કાંઈ નથી, તથાપિ “gવરૂ મંઢ પાઠ જ બોલો કે જેથી ચાર પદોમાં ૩૩ અક્ષર થઈ જાય. કારણકે નમસ્કારાવલિ ગ્રન્થમાં કહ્યું છે કે –“કેઈ કાર્ય વિશેષ ઉપસ્થિત થાય ત્યારે જે વખતે ચૂલિકાના જ ચાર પદનું જ ધ્યાન કરવાનું હોય તે વખતે બત્રીશ પાંખડીના કમલની રચના કરી એકેકે અક્ષર એકેક પાંખડીમાં + અર્થાત–પંચ પરમેથી મત્રને વિષે પ્રત્યેક પદ પ્રમાણુ સંપદા કહી છે, એ પ્રમાણે સાત પદની સાત સંપદાઓ અનુક્રમે થાય અને છેલ્લી આઠમી સંપદા સત્તર અક્ષર પ્રમાણ જાણવી.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy