SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૬૭ ૧૬૩ કેટલી છે ? ઉત્તર ઃ- સંમૂત્રિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૩) પ્રશ્ર્વ :- અપચપ્તિ સંમૂર્તિછમ તુષ્પદ સ્થલચરની અવગાહના કેટલી છે ? ઉત્તર . :- અપચપ્તિ સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રા :- પર્યાપ્ત સંમક્રિમ સતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- તેઓની અવગાહના જઘનય્ ગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૫) પ્રા ઃ- ગર્ભજ ચતુષ્પદ સ્થલયર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર · તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. (૬) પ્રશ્ન - અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. (૭) પ્રર્શ્વ :- પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ છ ગાઉની અવગાહના છે. • વિવેચન-૨૬/૩ : અહીં ચતુષ્પદ સ્થલચર તિચિ પંચેન્દ્રિયના સાત અવગાહના સ્થાનો દ્વારા જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. છ ગાઉની ઉત્કૃષ્ટ અવગાહના, દેવકુરુ વગેરે ભોગભૂમિના ગર્ભજ હાથીઓની અપેક્ષાએ સમજવી. સૂત્ર-૨૬/૮ : (૧) પ્રશ્ન :- ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. (૨) પ્રr :- સંમૂર્તિજીમ ઉપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનની છે. (૩) પ્રશ્ર્વ :- અપચપ્તિ સંમૂછિમ ઉપસિર્પ સ્થલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર - તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રશ્ન :- પર્યાપ્ત સંમૂર્તિજીમ ઉપસિર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજન છે. (૫) પ્રચ્ન :- ગર્ભજ ઉપસિ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના ૧૬૪ “અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કેટલી છે ? ઉત્તર ઃ- તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની. (૬) પન :- અપચપ્તિ ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૭) પ્રગ્ન :- પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. • વિવેચન-૨૬/૮ - આ સાત પ્રશ્નોત્તર દ્વારા ઉંરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના બતાવી છે. તેમાં ગર્ભજ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ હજાર યોજનની અવગાહના અઢીદ્વીપની બહારના સર્પોની અપેક્ષાએ જાણવી. • સૂત્ર-૨૬/૯ થી ૨૭૦/૧ ઃ (૧) પ્રા :- ભુજપરિસર્પ સ્થલચર તિચિપંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (ર) પ્રશ્ન સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક (૨ થી ૯) ધનુષ્યની અવગાહના છે. (૩) પ્રશ્ર્વ :- અપર્યાપ્ત સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રા :- પાતા સંમૂમિ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે. (૫) પ્રશ્ના :- ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. (૬) પ્રશ્ર્વ :- અપચાિ ગર્ભજ ભુપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. (૭) પ્રશ્ન :- પર્યાપ્ત ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? ઉત્તર ઃ- જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. -- (૧) પ્રd :- ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy