SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૬૭ ૧૬૧ પ્રયતા, ભાદર અપયક્તિા અને પતિા , તે સવની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી જન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાત મોટો ગણવો. પન હે ભગવન! વનસ્પતિકાયિક જીવોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. સામાન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક, વિશેષથી અપતિ અને પર્યાપ્ત સમ વનસ્પતિકાયિક તે ત્રણની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. આપતિ ભાદર વનસ્પતિકાયિક જીવોના શરીરની અવગાહના જન્મ ઉત્કૃષ્ટ ગુલના અસંખ્યાતમાં ભાગની છે અને પતિ ભાદર વનસ્પતિકાચિકની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. પ્રશ્ન : હે ભગવાન! બેઈન્દ્રિય જીવોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ સામાન્યરૂપથી બેઈન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય ગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. અપતિ બેઈન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પણ. જયતિ બેઈન્દ્રિયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ બાર યોજનની છે. પ્રશ્ન :- હે ભગવાન! તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર * હે ગૌતમ! સામાન્યરૂપે તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. અપયત તેઈન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ગુલના અરસંધ્યાતમાં ભાગ પ્રમાણ છે. પર્યાતા તેઈન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. પ્રથમ :- હે ભગવાન! ચતુરિન્દ્રિય જીવોની શરીરવગાહના કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ! સામાન્ય-ઔધિકરૂપે ચતુરિન્દ્રિય જીવોના શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. પિયા ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉ પ્રમાણ જાણવી. પ્રશ્ન : હે ભગવાન! તિચિ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ! સામાન્યરૂપે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. 4િ0/11] ૧૬૨ અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૧) પ્રશ્ન :- હે ભગવાન! જલચર તિયચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! જલચર તિચિ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. () પ્રથન - સંમૂચ્છિમ જલચર પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? ઉત્તર :- સંમૂચ્છિમ જલચર તિચ પોન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. 3) પ્રવન - અપર્યાપ્ત સંમૂચ્છિમ જલચર તિચિ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? ઉત્તર :- અપતિ સંમૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૪) પ્રથન • વયત સંમૂશ્ચિમ જલચર તિચિ પંચેન્દ્રિયોની અવગાહની કેટલી છે ? ઉત્તર- પતિ સંમૂચ્છિમ જલચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના, જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. (૫) પ્રશ્ન :- ગજ જલચર તિર્યંચ પાંચેન્દ્રિયોની અવગાહના કેટલી છેઉત્તર :- ગજ જલચર તિચિ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હાર યોજનની છે. (૬) પ્રથન • અપતિ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? ઉત્તર :- અપતિ ગજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહની છે. (0) પન - પયત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી? ઉત્તર :- પતિ ગભજિ લયર તિય પંચેન્દ્રિયોની જEી અવગાહના ગુલના અસંખ્યાતમા ભાગની ઉતકૃષ્ટ હજાર યોજનની છે. • વિવેચન-૨૬/૬ : આ સૂત્રમાં પ્રથમ સામાન્યથી તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના બતાવી, તત્પશ્ચાત જલચર તિર્યંચોની અવગાહના બતાવી છે. તેમાં સાત-સાત અવગાહના સ્થાનો પ્રશ્ન અને ઉત્તર શૈલીથી દર્શાવ્યા છે. તે સાત અવગાહના સ્થાનમાં (૧) સામાન્ય જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૨) સામાન્યરૂપે સંમૂચ્છિમ જલયર તિર્યંચ પંચેન્દ્રિય, (3) અપર્યાપ્ત સંમૂચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૪) પતિ સંક્કિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૫) સામાન્યરૂપે ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૬) અપતિ ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય, (૩) પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય. • સૂત્ર-૨૬s - (૧) પ્રશ્ન :- ચતુપદ ઉચરતિયય પંચેન્દ્રિોની અવગાહના કેટલી છે ? સામાન્યરૂપથી ચતુષ્પદ સ્થલચર તિરંચિ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ છ ગાઉની છે. (૨) પ્રથન - સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy