SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦૩ થી ૧૦૮ [૧૦૮/૧] પુન :- સંગ્રહનય સંમત આનુપૂવદ્રવ્ય અતિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? ઉત્તર :- આનુપૂવદ્રવ્ય નિયમા-નિશ્ચિતરૂપે અતિરૂપ છે. તે જ રીતે અનાનુપૂર્વ અને વકતવ્ય દ્રવ્યપણ અત્તિરૂપ જ છે. • વિવેચન-૧૦3/૨ થી ૧૦૮/૧ - આનુપૂર્વીદ્રવ્ય વગેરે પદ અસત્ અર્થ વિષયક નથી. ‘સ્તસ્મ’ પદ સ્તન્મ (થાંભલા રૂપ વાસ્તવિક અને વિષય કરે છે. તેવી રીતે ‘આનુપૂર્વી? પદ પણ વિધમાન પદાર્થનો જ વાયક છે. તે નિયમા સ્થિ' શબ્દ દ્વારા બતાવ્યું છે. • સૂત્ર-૧૦૮/ર : પ્રશ્ન * સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે. કે અનંત છે ? ઉત્તર :- સંગ્રહનય સંમત આનપૂર્વ દ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી અને અનંત પણ નથી, પરંતુ નિયામાં એક રાશિ રૂપ છે. તે જ પ્રમાણે અનાનુપૂર્વી અને વક્તવ્ય દ્રવ્ય પણ એક રાશિરૂપ છે. • વિવેચન-૧૦૮/ર : સંગ્રહનય સામાન્યને ગ્રહણ કરે છે. બધા આનુપૂર્વી દ્રવ્યને એક રૂપ જ સ્વીકારે છે માટે તેના મતે આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત અસંખ્યાત કે અનંત નથી પરંતુ એક શશિરૂપ જ છે. • સૂત્ર-૧૮/૩ - પ્રશ્ન :- સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં છે ? છે તે લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વલોકમાં છે ? ઉત્તર :- સમસ્ત આનુપૂર્વ દ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિયમાં સર્વલોકમાં છે. આ રીતે અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્ય પણ સર્વલોકમાં છે. • વિવેચન-૧૦૮|૩ - સંગ્રહનય, આનુપૂર્વીદ્રવ્યો આદિને એકરૂપ માને છે અને આ ત્રણે દ્રવ્ય લોકમાં સર્વત્ર વિધમાન હોય છે. તેથી તે નિયમા સર્વ લોકમાં છે, તેમ કહ્યું છે. લોકના દેશભાવમાં વ્યાપ્ત ભિ-ભિન્ન આનુપૂર્વી દ્રવ્યને સંસાહાય માન્ય કરતું નથી. • સૂત્ર-૧૦૮/૪ - સંગ્રહના સંમત આનુપૂdદ્રવ્ય શું લોકના સંગીતમાં ભાગ સંખ્યામાં ભાણ સંપ્રખ્યાતભાગો, અસંખ્યાત ભાગો કે સર્વલોકને સ્પર્શે છે ? આનપુd દ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગોને સાણતા નથી પરંતુ નિયમથી સર્વલોકને સ્પર્શ છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ સવલોકને સ્પર્શે છે. • વિવેચન-૧૦૮૪ - સંગ્રહનયના મત મુજબ આનુપૂર્વીત્વ સામાન્યની અપેક્ષાએ સર્વ આનુપૂર્વી અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન દ્રવ્ય એક છે. તે જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ એક છે. તે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને વક્તવ્ય દ્રવ્ય આખા લોકમાં વ્યાપ્ત છે. તેનું ફોમ આખોલોક છે, તેમ તેની સ્પર્શના પણ આખાં લોકની છે. • સૂત્ર-૧૦૮/૫ - સંગ્રહનય સંમત આનુપૂર્વી દ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી આનુપૂવરૂપે રહે છે ? આનુપૂર્વદ્રવ્ય આનુપૂવરૂપે સવકાળ રહે છે. અનાનુપૂર્વ અને વક્તવ્ય દ્રવ્ય માટે પણ તેમજ સમજવું અતિ આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં વિધમાન જ હોય છે. સંગ્રહનય સર્વ આનુપૂર્વી વગેરે દ્રવ્યને એક યે જ સ્વીકારે છે માટે અનેક દ્રવ્યની અપેક્ષાએ કાળમયાંદા સવદ્ધિા કહી છે. ધન :* સંગ્રહનીય સંમત આનુપૂર્વી દ્રવ્યનું કાળની અપેક્ષાએ કેટલા કાળનું આંતર-વિરહકાળ હોય છે ? ઉત્તર :- કાળની અપેક્ષાઓ આનુપૂર્વ દ્રવ્યમાં વિરહ નથી અંતર નથી. અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય માટે પણ તેમજ જાણવું કે તેમાં અંતર નથી. આ ત્રણે દ્રવ્ય સર્વકાળમાં હોય જ છે. તેનું અવસ્થાન ત્રણે કાળમાં હોવાથી તેમાં વિરહ નથી. ધન :- સંગ્રહનીય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગ પ્રમાણ હોય છે ? શું સંખ્યાતમા ભાગ પ્રમાણ, અસંખ્યાતમા ભાગ પ્રમાણ, સંખ્યાત ભાગો પ્રમાણ કે અસંખ્યાત ભાગો પ્રમાણ હોય છે ? ઉત્તર : સંગ્રહનય સંમત આનુપૂર્વ દ્રવ્ય રોષ દ્રવ્યના સંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમા ભાગ, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો પ્રમાણ નથી પરંતુ નિયમમાં બીજી ભાગ પ્રમાણ હોય છે. શેષ નાનપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યપણ રોષ દ્રવ્યથી બીજ ભાગ પ્રમાણ હોય છે. • વિવેચન-૧૦૮/૫ - આ સૂત્રમાં આનુપૂર્વી વગેરે દ્રવ્ય શેષ દ્રવ્યના કેટલામા ભાગે છે, તેનું નિરૂપણ કર્યું છે. સંગ્રહાય આનુપૂર્વી દ્રવ્યને, અનાનુપૂર્વી દ્રવ્યને અને વકતવ્ય દ્રવ્યને એક એક રૂપે માને છે. એટલે આનુપૂર્વી દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યના ત્રીજા ભાગે કહેવાય. ત્રણ રાશિમાંથી પ્રત્યેક શશિ અને રાશિના બીજા ભાગે જ કહેવાય. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ શેષ રાશિના ત્રીજા ભાગે છે. • સૂત્ર-૧૮/૬ : સંગ્રહનયસંમત આનુપૂવદ્રવ્ય કયા ભાવમાં હોય છે ? આનુપૂર્વ દ્રવ્ય નિયમથી સાદિ પરિણામિક ભાવમાં હોય છે. તેમજ અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્ય માટે પણ જાણવું. એક રાશિત દ્રવ્યોમાં અબદુત્વ નથી. • વિવેચન-૧0૮/૬ : સંગ્રહનયની દષ્ટિએ આનુપૂર્વી વગેરે દ્રવ્યમાં અનેકત્વ નથી, સર્વ એક-એક દ્રવ્ય છે. અનેકવ ન હોવાથી અવાબદુત્વ સંભવિત નથી.
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy