SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-પર પ્રશ્ન :- ભવ્ય શરીરબસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- યથાસમયે યોનિ સ્થાન છોડી જન્મને ધારણ કરનાર યાવતું ભવિષ્યમાં કંધ પદને શીખશે, તે જીવનું આ શરીર ભવ્યશરીરદ્રવ્યસ્કંધ છે. તેનું કોઈ ષ્ટાંત છે ? હા, જે ઘડામાં ભવિષ્યમાં મધ કે ઘી ભરવાનું હોય તે ઘડાને વમિનમાં ઘીનો ઘડો કે મધનો ઘડો કહે, તેમ ભવ્યશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ ગણવું. પ્રથન • જ્ઞાયકશરીર-ભથશરીરચતિરિક્તદ્રવ્યર્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જ્ઞાયકશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે, સચિવ, અચિત્ત અને મિશ્ર. • સૂત્ર-પ૩ - પ્રશ્ન :- સચિવ દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- સચિવ દ્વવ્યસ્કંધના અનેક પ્રકાર છે. યથા-અન્નકંધ, ગજસ્કંધ, કિxરસ્કંધ, કિંધુરુષ સ્કંધ, મહોરમસ્કંધ, વૃષભસ્કંધઆ સચિત્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૫૩ : જે-ચેતનાયુક્ત હોય તે સચિત. સ્કંધ એટલે સમુદાય, સચિતસ્કંધ વ્યક્તિ ભેદથી અનેક પ્રકારના છે. તે અશ્વસ્કંધ વગેરે ઉદાહરણ સ્પષ્ટ છે. શ્રુત સ્કંધનો વિષય હોવા છતાં તવ્યતિરિક્તમાં સ્કંધ એટલે સમુદાય અર્થ કરી, સચિત્ત વગેરે સ્કંધનું કથન કર્યું છે. તે શિષ્યને વિશદ જ્ઞાન કરાવવા માટે છે. • સૂગ-૫૪ : પ્રથન અસિત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અચિત્ત દ્રવ્ય કંધના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે. દ્વિદેશી કંધ, મિuદેશી સ્કંધ ચાવતું દસપદેશી કંધ, સંખ્યાત પ્રદેશી કંધ, અસંખ્યાત પ્રદેશી અંધ અને અનંતપદેશી કંધ, આ અચિત્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે. - વિવેચન-૫૪ : આ સૂત્રમાં સૂત્રકારે અચિત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ દશવ્યુિં છે, બે પ્રદેશી ઢંધથી લઈ અનંત પ્રદેશી ઢંધ સુધીના જેટલા પુદ્ગલ સ્કંધ છે તે અચિત દ્રવ્ય ધ છે. સૌથી નાનો દેશ, નિર્વિભાગ અંશ તે પ્રદેશ-પરમાણુ. આ પરમાણુના સમુદાયને સ્કંધ કહેવામાં આવે છે. બે પરમાણુ જોડાય તો દ્વિપદેશી કંધ, ત્રણ પરમાણુ જોડાય તો uિદેશી ઢંધ ઈત્યાદિ તે સર્વ અચિત સ્કંધ છે. • સૂત્ર-પ૫ : પ્રશ્ન : મિશ્ર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર મિશ્રદ્ધવ્યસ્કંધના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સેનાનો અશિમસ્કંધ, સેનાનો મધ્યમ સ્કંધ અને સેનાનો અંતિમ સ્કંધ. આ મિશ્રદ્ધભાસ્કંધનું સ્વરૂપ છે. • વિવેચન-પ૫ : સબકારે મિશ્ર દ્રવ્યસ્કંધના ઉદાહરણમાં સેનાનો ઉલ્લેખ કર્યો છે, તેના સચેતન અને અરોતન બંનેની મિશ્ર અવસ્થા છે. હાથી-ઘોડા-મનુષ્ય સચેતન છે. તલવાર, ૪૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કવચ, ભાલા વગેરે અચેતન છે. તે સર્વના સમુદાયથી સેના અસ્તિત્વમાં આવે છે. તેથી તે મિશ્ર ઠંધ કહેવાય છે. • સુત્ર-પ૬,૫૩ : [૫૬] અથવા જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રણકંધના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) કૃM (સંપૂર્ણ) સ્કંધ (૨) આકૃસ્ત સ્કંધ (3) અનેક દ્રવ્ય અંધ. | [૫] પ્રશ્ન :- કૃનસ્કંધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- અશ્વસ્કંધ, ગજસ્કંધ, યાવ4 વૃષભસ્કંધ જે પૂર્વે સયિત્ત સ્કંધમાં કહ્યા છે, તે સર્વ નામ યાવત્ પદથી અહીં ગ્રહણ કરવા] તે કૃન દ્રવ્યસ્કંધ છે. • વિવેચન-૫૬,૫૩ - આ સૂટમાં કૃત્ત સ્કંધનું વિવરણ છે. આ કૃત્ત સ્કંધમાં તે જીવ અને જીવઅધિષ્ઠિત શરીરવયવરૂપ સમુદાય વિવક્ષિત છે. સચિત્ત સ્કંધમાં અને કૃસ્ત સ્કંધમાં અશ્વસ્કંધ, ગજલ્ડંધ રૂ૫ ઉદાહરણ એક છે પણ વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. સચિત્ત સ્કંધમાં જીવની વિવેક્ષા છે. અહીં કૃત્ન સ્કંધમાં શરીર સહિત જીવની વિવક્ષા છે. હરાસ્કંધ, ગજલ્ડંધ વગેરે પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ છે. તેથી તે ડંઘને કૃસ્ત સ્કંધ કહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશ હય સ્કંધ રૂપે હોય કે ગજસ્કંધ રૂપે હોય, બધા પૂર્ણરૂપે હોય છે. • સૂત્ર-૫૮ : પન : કૃન ર્કાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અકૃતનષ્કાના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે - દ્વિપદેશી સ્કંધ યાવત્ અનંતપદેશી કંધ. તે પ્રાકૃતન સ્કંધ કહેવાય છે. • વિવેચન-૫૮ : આ સૂત્રમાં કૃસ્ત સ્કંધનું સ્વરૂપ દર્શાવતા ઉદાહ્મણ રૂપે દ્વિપદેશી વગેરે અચિત સ્કંધના નામ આપ્યા છે. પૂર્વે દ્વિપદેશી ઢંધથી લઈ અનંતપદેશી ઢંધને સામાન્યરૂપે અચિત કહ્યા છે. અહીં કૃત્નતાના પ્રકરણમાં તે સ્કંધોની એકૃસેનતા બતાવવામાં આવી છે. ઉદાહરણ એક હોવા છતાં તેમાં વિવક્ષા ભિન્ન-ભિન્ન છે. અકૃત્ન એટલે અપરિપૂર્ણ. જે સ્કંધથી બીજો કોઈ મોટો સ્કંધ હોય તો તે અપરિપૂર્ણ કહેવાય અને તે જ કારણે તે અકૃત્ન બની જાય છે. ત્રિપદેશકુંધ કરતાં દ્વિપદેશી સ્કંધ નાનો છે તેથી તે અપૂર્ણ છે. ચતુuદેશી ઢંધની અપેક્ષાએ ત્રિપદેશી સ્કંધ અપૂર્ણ છે. કૃન-જેનાથી મોટો સ્કંધ ન હોય તે. અંતિમ સ્કંધ અચિત મહાધ સૌથી મોટો સ્કંધ છે. તે સિવાયના બધા સ્કંધ કૃિન છે. • સૂત્ર-૫૯ : પ્રથમ - અનેક દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જેનો એકદેશ અપયિત અને એકદેશ ઉપસ્થિત હોય તે અનેક દ્રવ્ય સ્કંધ કહેવાય છે. આ જ્ઞાયકશરીર-ભચશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ સ્વરૂપ છે, આ
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy