SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક મૂલસૂત્ર-સટીક અનુવાદ - X- *- અરિહંત ભગવંતને પણ કેવળજ્ઞાન પછી પણ સર્વ કર્મ નાશક પાંચ ધ્રુવ ચાક્ષરના ઉચ્ચારણ માત્ર કાળની સર્વ સંવર રૂપ કિયા તે ચાસ્ત્રિ કિયા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મોક્ષ નથી. તેથી આ લોક પરલોકના હિતને માટે ક્રિયા જ મુખ્ય થી. આ નયવાળો ક્રિયાને જ પ્રધાનપણે ઇચ્છે છે. - હવે આચાર્ય અહીં જ્ઞાનનય અને કિયાનયને જૂદાં બતાવીને પોતાના પક્ષની સ્થાપના કરે છે. • નિર્યુક્તિ • ૧૫ર - વિવેચન મુળનાયો અને તેના ભેદો દ્રવ્યાસ્તિક આદિની સામાન્ય જ,વિશેષ જકે ઉભયથી જ અપેક્ષા રહિત પણે બંનેનું વર્ણન કરાય છે. અથવા નામાદિ નય - કોણ શું યોગ્ય વસ્ત ઇચ્છે છે તે સાંભળીને સર્વનયથી સંમત એવું વચન યાત્રિ ગુણમાં રહેલો સાધુ તે બધાં નયોને અપેક્ષાપૂર્વક ભાવવિષયક નિક્ષેપાને ઇચ્છે છે. • નિર્યુક્તિ - ૧૫૩ • દ્રમપુપિકા નિર્યુક્તિ સંક્ષેપથી જિનેશ્વર તથા ચૌદ પૂર્વી એ વર્ણવેલી, તે વિસ્તારથી અહીં કહી. મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન-૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy