SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્ય રે ભૂમિકા અધ્યયન - ૨ - “શ્રામાપક” છે - - - - - - - - - દ્રુમપુપિકા અધ્યયની વ્યાખ્યા કરી. હવે “શ્રામાસ્વપૂર્વક અધ્યયન આભીએ છીએ. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં ધર્મ પ્રશંસા કહી, તે અહીં જિનશાસનમાં જ છે. પણ અહીં તે ધર્મનો સ્વીકાર કરતાં, નવા સાધુને ધૃતિ ન રહે તો સંમોહ થાય, તેથી ધૃતિવાળા થવું જોઈએ. કહ્યું છે - “જેને ધૃતિ છે, તેને તપ છે, જેને તપ છે તેને સુગતિ સુલભ છે. જે ધૃતિ વગરના છે, તેમને તપ પણ દુર્લભ છે.” આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો પૂર્વવત્. તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપ કહે છે. • નિર્યુક્તિ - ૧૫૩, ૧૫૪ - વિવેચન શ્રમ સહન કરે તે શ્રમણ, તેનો ભાવ તે શ્રામસ્ય. તેનું કારણ તે શ્રમણ્યપૂર્વ. તે જશ્રામસ્થપૂર્વક એ સંડામાં ક લાગ્યો. શ્રામસ્મનું કારણ “ધૃતિ” છે. તે સાધુપણાનું મૂળ છે. આ અધ્યયન તેનું પ્રતિપાદક છે. તેથી પ્રામાણ્યપૂર્વકનો નિક્ષેપો - નામ નિષ્પન્ન થાય છે. - x x-શ્રામાણ્યપૂર્વક આ સામાન્ય છે અને પ્રામાણ્ય અને પૂર્વ એ વિશેષ છે. તે કહે છે - શ્રામાસ્યના ચાર અને પૂર્વકના ૧૩ - નિક્ષેપા થાય છે. નિપાને વર્ણવિ છે અહીં “શ્રમણ' વડે અધિકાર છે. નિક્ષેપ ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના પૂર્વવત્ જાણવા. દ્રવ્ય શ્રમણ બે ભેદે - આગામથી અને નોઆગમથી. આગમથી જ્ઞાતા પણ અનુપયુક્ત હોય. નોઆગમચી જ્ઞશરીર ભવ્ય શરીર તવ્યતિરિક્ત અભિલાપ ભેદથી ડ્રમ વત જાણવું. - x-ભાવશ્રમણ પણ બે ભેદે છે- આગમથી જ્ઞાતા ઉપયુક્ત, નોઆગમથી અસ્ત્રિના પરિણામવાળા સાધુ. તેથી ભાવથી સંયતને શ્રમણ કહ્યા, • નિયુક્તિ - ૧૫૫ થી ૧૫૮ • વિવેચન શ્રમણનું સ્વરૂપ કહે છે - (૧૫૫) પ્રતિકૂળ હોવાથી જેમ મને દુઃખ ગમતું નથી. તેમ જ બધાં જીવોને દુઃખ પ્રતિકૂળ છે. એમ જાણીને ન સ્વયં હણે, ન બીજા પાસે હસાવે, ન હણતાંને અનુમોદે. આ પ્રમાણે તુલ્ય જાણે (સમ અણાલિ) તે શ્રમણ. (૧૫૬) વળી બધાં જીવો ઉપર તુલ્ય મન હોવાથી કોઈ પ્રત્યે દ્વેષ કે પ્રેમ નથી, તેથી અમ મન છે, તે બીજો પર્યાય કહો. (૧૫૭) તેથી શ્રમણ જો સુમન હોય દ્રવ્ય મનને આશ્રીને, અને ભાવથી જ પાપ મનવાળો ન હોય. આનું ફળ બતાવે છે - તે સ્વજનમાં અને લોકોમાં સમ હોય, માનઅપમાનમાં સમ હોય. (૧૫૮) સર્પની જેમ બીજાએ કરેલ બિલમાં રહેનાર, આહારમાં સ્વાદ સહિત અને સંયમ એક દષ્ટિવાળો હોય, પર્વતની જેમ પરીષહ રૂપી પવનથી ન કંપતો. અનિની જેમ તપ અને તેજથી પ્રધાન અને તૃષ્ણા દિવ૮ સૂત્રાર્થમાં અવમ. એષણીય અશનાદિમાં અવિશેષ પ્રવૃત્તિ, ગાંભીર્ય અને જ્ઞાનાદિ રહેનાકરન્વથી સાગર જેવા. તથા સ્વમર્યાદાને ન અતિક્રમતા. આકાશતલની જેમ બધે નિરાલંબી. વૃક્ષ સમૂહ માફક અપવર્ગના ફલાથી જીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy