SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ / ૧ / ૧૫૦ થી ૧૫ ૧૪૫ વિધિ સૂત્રાર્થમાં કહી છે. ચાખ્યા પછી સાધુને પ્રાયોગ્ય જાણે તો ગ્રહણ કરે, અગ્રાહ્ય હોય તો ન લે. કદાચ ઘણું ખાટું હોય, અન્યચિત્ત આદિ કારણે ગ્રહણ થઈ જાય, તેને શરીરને અપકારક જાણીને ધર્મ શ્રદ્ધાથી ન પીએ. બીજાને પીવા પણ ન આપે. અહીં રાધિકને પણ આપવાનો નિષેધ જણાવો. હવે તેને પરઠવવાની વિધિ કહે છેઃ- એકાંતમાં જઈને ચક્ષુ વડે દશ્વદેશાદિ જોઈને. હરણ વડે થંડિલભૂમિ પ્રમાજીને, ત્વરા રહિત અને ત્રણ વખત “વોસિરે' બોલીને પરિઝાપના કરે. પરઠવ્યા પછી વસતિમાં આવીને ઇજપથ પ્રતિક્રમે. આ બહાર જઈને આવતા નિયમકરણ સિદ્ધ પ્રતિક્રમણ છે, બહાર ગયા સિવાય પરઠવે તો પણ પ્રતિક્રમણનો નિયમ જણાવેલ છે. ૦ સુસ - ૧૫૦ થી ૧૬૧ - (૧૫) ભિક્ષાર્થે ગયેલ સાધુ કદાચિત આહારનો પરિભોગ કરવા ઇચ્છે તો પામુક કોઇક કે ભિતિમૂવનું પ્રતિલેખન કરીને (૧૫૮) તે મેધાવી મુનિ અનુજ્ઞાપૂર્વક કોઈ આચ્છાદિત અને સત સ્થળમાં પોતાના હાથને સારી રીતે પ્રમાજી, ત્યાં તે સંયત ભોજન કરે, (૧૫૯) ત્યાં તે ભોજન કરતો, આહારમાં ગોટલી, કાંટા, તૃણ, કાક, કાંકરા કે બીજી કોઈ તેવા પ્રકારની વસ્તુ હોય (૧૬૦) તેને બહાર કાઢીને ફેંકે નહી, મુખમાંથી ઘૂંકીને ન , તેને હાથમાં લઈને તેમાં ચાલ્યો જાય. (૧૧) અને કાંતમાં જઈને અસિત ભૂમિને પ્રતિ લખીને જણાપૂર્વક પરઠી દે, પઠવ્યા પછી સ્વસ્થાને સારી પ્રતિક્રમણ કરે. • વિવેચન - ૧૫૭ થી ૧૬૧ - એ પ્રમાણે અન્ન-પાન ગ્રહણ વિધિ જણાવીને ભોજનવિધિ કહે છે - કદાચિત બીજા ગામે પ્રવેશતા ભોજન કરવાને ઇચ્છ, પાનક આદિની તૃષાથી અભિભૂત થયેલો સાધુ ત્યાં વસતિના અભાવે શૂન્ય મઠ આદિ હોય કે કોઈ ભીંતનો એક ભાગ હોય, ત્યાં ચક્ષવડે જોઈને અને જોહરણથી પ્રમાજીને બીજાદિ હિત ભૂમિ જોઈ, ત્યાં વિશ્રાંતિ માટે ત્યાંના સાગારિક પરિહારથી તેના સ્વામી પાસે તે મેધાવી સાધુ અનુજ્ઞા લઈને, ત્યાં કોઠકાદિમાં ઉપયુક્ત થઈને સાધુ ઇર્ચા પ્રતિક્રમણ કરીને પછી મુખવાસ્ટિકાથી વિધિપૂર્વક કાયાને પ્રેમાર્જીને ત્યાં રાગ-દ્વેષને દૂર કરીને ખાય. ત્યાં કોષ્ટક આદિમાં ખાતા એવા સાધુને ઠળીયો કે કાંટો આદિ કોઈ ગૃહસ્થના પ્રમાદ દોષથી આવી જાય તો - x• ૪- તે ઠળીયા વગેરેને હાથેથી જ્યાં - ત્યાં ન ફેંકે. મુખ વડે થુંકે નહીં. જેથી વિરાધના ન થાય, પણ પૂર્વે દશવિસ્લ વિધિ મુજબ એકાંતમાં જઈને પરઠવી દે. • સૂત્ર - ૧ર થી ૧૧ : (૧૬૨) કદાચિત ભિકા વસતિમાં આવીને ભોજન કરવાને ઇચ્છે તો પિંડપાત સહિત આતીને ભોજન ભૂમિનું પ્રતિતખન કરે. (૧૩) વિનયપૂર્વક વસતિમાં પ્રવેશીને ગુરુની સમીપે ચાલે અને મુનિ જપથ Jain Sarde e rnational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy