SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ દશવૈકાલિકમૂલસૂત્રસટીક અનુવાદ ધૂળથી વ્યાખ, આવા પ્રકારનું આપે તો લેવું ન કહ્યું તેમ કહે. ઘણો ઠળીયા વાળું, પુદગલ-માંસ, અમિષ-મસ્થ, ઘણાં કાંટાવાળું, આ કાળ આદિની અપેક્ષાથી લેવાનો નિષેધ છે. બીજા કહે છે - વનસ્પતિ અધિકારથી તેવા પ્રકારના ફળ' જાણવા. તેથી - અસ્થિક વૃક્ષફળ, તેંદરડી ફળ, શાભલિ - વાલ આદિ કલિ. તેના દોષ કહે છે - તેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું ઝરણું હોય છે. તેથી દેનારીને નિષેધ કહીને કહે કે - મને તેવા પ્રકારે કલાતું નથી. • સૂત્ર • ૧૫૦ થી ૧૫૬ - (૧પ૦) એ જ પ્રમાણે - સારું કે ખરાબ પાણી, ગોળના ઘડાનું ધોવાણ, ઊંટનું ધોવાણ, ચોખાનું ધોવાણ, તેમનું કોઈપણ તુરતનું ધોયેલ હોય તો સાધુ તેને ગ્રહણ ન કરે. (૧૧) જે પોતાની મતિ કે દષ્ટિથી, પૂછીને કે સાંભળીને જે ધોવાણને જાણી લે કે આ શed વખતનું ધોયેલ છે, તથા નિરાપ્તિ થઈ જાય તો (૧પર) અજીવ અને પરિત જાણી સંયમી મુનિ તેને ગ્રહણ કરે. જે તે જળના વિષયમાં અંકિત થાય તો ચાખીને નિય કરે. (૧૫૩) તે દાતાને કહે કે - ચાખવા માટે થોડું પાણી મને હાલમાં અને આ પાણી અતિ ખાટું, દુધી, મારી તરસ છીપાવવા સમર્થ તો બને (૧પ૪) જો તે પાણી ઘણું ખરું અત્યાદિ હોય તો દેનારીને ના પાડે કે આવું પાણી અને તેવું ન કહ્યું. (૧૫) જે તે પાણી અનિચ્છાથી અથવા અન્ય મનસ્કતાથી ગ્રહણ કરી લીધું હોય તો સ્વય ન પીએ કે કોઈ બીજ સાધુને પીવા ન આપે. (૧૫૬) તે સાધુ એકાંતમાં જઈ, ત્યાં અચિત ભૂમિને જોઈને, ચણાપૂર્વક તે પાણી પરઠની દે. પરઠવ્યા પછી સ્વરથાને આની પ્રતિક્રમણ કરે. - વિવેચન - ૧૫૦ થી ૧પ૬ : અશનવિધિ કહી, હવે પાન વિધિ કહે છેઃ જેમ સારા ખરાબ અણનમાં કહ્યું, તેમ પાનમાં કહે છે. ઉચ્ચ - વણાદિયુક્ત દ્રાક્ષપાનાદિ. અવચ્ચ - વર્ણાદિ હીન, દુર્ગધી, ઓસામણાદિ કે ગોળના ઘડાનું ધોવાણ. સંસ્વેદજ - લોટનું ધોવાણ. આ બધું અશનની માફક ઉત્સર્ગ - અપવાદ વડે ગ્રહણ કરે. આવું પાણી અપરિણત હોય તો પણ વર્ષે. હવે તેની વિધિ કહે છે. જે તે ચોખાનું ધોવાણ તુરંતનું જાણે. કઈ રીતે જાણે ? બુદ્ધિથી કે જોઈને. મરિ - તેના ગ્રહણની કર્મના બુદ્ધિ. દા - વાણદિ પરિણત કે સ્ત્રાનુસાર. ધોયાને કેટલો સમય થયો તે ગૃહસ્થને પૂછીને, જો ઘણો કાળ થયો જાણે તો તે નિઃશંકિત થાય છે, પછી ગ્રહણ કરે છે. ઉષ્ણોદક આદિની વિધિઃ ઉણોદકને નિર્જીવ અને પરિણત જાણીને - ત્રણ ઉકાળાનું જાણીને, આવુપાણી સંયત ગ્રહણ કરે, પણ તે દુર્ગધીન હોય, દેહને ઉપકારક હોય તેવું મતિથી જાણીને લે. જો તેને શંકા જાય તો તે જળ ચાખીને નિશ્ચય કરે. તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy