SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ પ્રતિકમે. (૧૬૪, ૧૬૫) પછી તે સંયત સાબુ ગમનાગમનમાં ને ભોજનપાન લેવામાં લાગેલ બધાં અતિચારોનું યથાક્રમે ઉપયોગપૂર્વક ચિંતન કરીને જુvજ્ઞ અને અનલિગ્ન સંચમી આવ્યાતિ ચિત્તથી ગરની પાસે આલોચના કરે તથા જે રીતે ભિક્ષા લીધી હોય તે જ પ્રકારે નિવેદન કરે. (૧૬૬, ૧૬૭) જે આલોચના સભ્ય પ્રકારે ન થસેલ હોય અથવા જે ગળ - પાછળ કરી હોય, તેનું પ્રતિક્રમણ કરે. કાયોત્સર્ગ આમ ચિંતd - જો 1 જિનેશ્વરીએ સાધુઓને મોક્ષ સાધનાના હેતુભૂત સંચમી - શરીર ધારણ કરવાને નિરવધ વૃત્તિનો ઉપદેશ આપેલ છે. (૧૬૮) કાયોત્સર્ગને નમસ્કાર મિત્ર દ્વારા પારિત કરીને જિન સતવ કરે, પછી સ્વાદાસનો પ્રારંભ કરે, પછી હારનર મુનિ લિયમ લે. (૧૬૯) વિશ્રામ કરતો એવો તે કર્મ વિરાના લાભાનો અભિલાષી મુનિ આ હિતકર અને ચિંતવે કે - જે કોઈ સાધુ મારા ઉપર અનુગ્રહ કરે તો હું તરી જાઉં. (૧૦) તે નીતિભાવથી સાધુઓને યથાર્મ નિમંત્રણા કરે. તેમનામાંથી કોઈ સાધુ ભોજન કરવા ઈચ્છે તો તેમની સાથે ભોજન કરે. (૧૧) જે કોઈ સાધુ સાર લેવા ન ઇચ્છે તો તે ક જ પ્રકાશયુકત પાત્રમાં અને આહારના કરીને નીચે છા વિના નાણાપૂર્વક ભોજન કરે. • વિવેચન - ૧ર થી ૧૧ - વસતિને આશ્રીને ભોજનવિધિ કહે છે- કદાચ બીજા કારણોના અભાવમાં સાધુ વસતિમાં આવીને ભોજન કરવા ઇચ્છે તો આ વિધિ છે. વિશુદ્ધ આહારદિ સહ વસતિમાં આવે, ત્યાં બહાર જ સ્થાનને જોઈને વિધિપૂર્વક ત્યાં રહી અન્ન-પાન તપાસી લે. તપાસીને નૈવિકી કરી - “નમો ખમાસમણાણ” બોલી, અંજલિ જોડીને વસતિમાં પ્રવેશે. પછી ગુરૂ સમીપે “ઇરિયા વહિયાએ ” સૂત્ર બોલીને, કાયોત્સર્ગ કરે, તે કાયોત્સર્ગમાં અનુક્રમે સર્વે અતિચાર આલોવે. કયા અતિચાર ? ગમનાગમનના અતિચાર તથા ભોજન - પાનના અતિયાર, તે સંત સાધુ કાયોત્સર્ગમાં હૃદયમાં સ્થાપે. તે અકુટિલમતિ વાળો, બધે ભૂખ આદિનો જય કરી પ્રશાંત થઈ, અન્યત્ર ઉપયોગ રાખ્યા વિના વિધિપૂર્વક ગુરુની પાસે નિવેદન કરે. જે પ્રકારે કોઈ હાથ ધોતી હતી, તેની પાસે લીધું છે. કદાચ કોઈ સૂમ દોષ અજાણપણાથી કે વિસરી જવાથી રહેલ હોય, પૂર્વકર્મ કે પશ્ચાત્કર્મ થયેલ હોય, તો ફરીથી આલોચના ઉત્તરકાળે તેને પ્રતિક્રમે તે સૂક્ષ્મ અતિચારને “ઇચ્છિત પડિક્કમિઉં ગોઅરયરિઆએ” ઇત્યાદિ સૂત્ર ભણીને કાયોત્સર્ગમાં રહીને આ પ્રમાણે ચિંતવે - “અહો જોઉં અસાવજ્જાવ ગાથા. જેનો ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે - “અહો' વિસ્મયની વાત છે. અસાવધ • અપાપ, દેસિયા - ઉપદેશેલ છે. મોક્ષાઘા - સમ્યગદર્શન જ્ઞાન ચાસ્ત્રિ સાધન, સાધુને દેહને ધારણ કરવા માટે બતાવેલ છે. “નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પારીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy