SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૪} - ૩૨ ૧૧૩ જે આ અનેક પ્રકારના બસ પ્રાણી છે, તે આ પ્રમાણે છે - અંડજ, પોતજ, જાપુજ, સજ, સંવેદજ, સમૃૐિમજ, ઉફિભજન અને પાતિક. જે કોઈ મણિમાં અભિકમાણ, પ્રતિક્રમણ, સંકુશિત, પ્રસારિત, શબ્દ કરવો, ભ્રમણ કર્યું, ત્રસ્ત થવું, ભાગવું આદિ કિયા થાય તથા જે આગતિ અને ગતિના વિજ્ઞાતા હોય છે કીટ, પતંગ, કુલ, ફોડી છે, તે બધાં બે શહિ, બધાં તેBલિસો, બધાં સઉરિત બધાં પરાજયો, બધાં તિરોનિક. બધાં નારક, બધા મનુષ્યો, બધાં દેવો અને બધાં પ્રાણી પરમ સુખ સ્વભાવવાળા છે. આ શો જવનિકાસ બસકાય કહેવાય છે. • વિવેચન - ૩૨ - સંભળાય તે મૃત - પ્રતિ વિશિષ્ટ અર્થ પ્રતિપાદન ફળ વાળું વાગ્યોગ માત્ર ભગવતે કહેલ વચન પોતાના કર્ણમાં પ્રવેશેલ અને ક્ષાયોપથમિક ભાવે પરિણામને પ્રગટ કસ્નાર કારણ તે શ્રત કહેવાય છે. તે મૃત અવધૂત - અવગૃહીત એ એકાર્થક પર્યાયિો છે. સૂત્રમાં મયા શબ્દ આત્મ પરામર્શ છે. હે આયુષ્યમાન ! આમંત્રણ છે, તે સુધમસ્વિામી બૂસ્વામીને કહે છે. તે ભગવંતે રામોસણમાં કહેલ, તે મેં સાંભળેલ. ભગ - સમગ્ર એશ્વર્યાદિ રૂપ છે. - - તે જેને હોય તે ભગવાન્ - વર્ધમાન સ્વામી. તેઓએ કેવલજ્ઞાન પામીને આ કહેલ છે : આ “છ અવનિકાય' નામે અધ્યયન છે. આ લોક કે પ્રવચનમાં, અન્ય તીર્થકરના પ્રવચનમાં છ જવનિકાયનો અર્થ બધે સમાન છે. “મેં સાંભળેલ છે” આના વડે- આત્મ પરામર્શથી એકાંત ક્ષણભંગ દૂર કરવા કહે છે. તે ક્ષણ ભંગમાં આ પ્રમાણે અર્થની ઉત્પત્તિ થાય - ૪-. હે આયુષ્યમાન ! ઉત્તમ ગુણથી બનેલ આમંત્રણ વચન વડે ગુણવાળા શિષ્યને આગમનું રહસ્ય આપવું, પણ ગુણરહિતને ન આપવું, તે તેની અનુકંપાની પ્રવૃત્તિ છે. આ સિદ્ધાંતનું રહસ્ય તુચ્છ બુદ્ધિવાળાનો નાશ કરે છે. વળી આયુ તે પ્રધાન ગુણ છે. આયુ લાંબુ હોય તો પોતે પહેલાં ભણી પછી શિષ્યોને ભણાવી પમ્પરા ચાલુ રાખે. “તે ભગવંતે કહ્યું” એ વચનથી એમ સૂચવેલ છે કે મતિ કલાનાથી કહ્યું તેમ નહીં, પણ શાસ્ત્ર પાણતંગ દશાવેલ છે. સર્વજ્ઞ અને આત્મજ્ઞાન વિમુખ પુરુષે આત્માનો ઉલટો, સમ્યફ રીતે અવિચારીત, પરલોક સંબંધી ઉપદેશ ન આપવો. કેમકે તેથી વિપર્યયનો સંભવ છે. - X હવે સુમના એક દેશને બીજી રીતે કહે છે - આઉસંતેણ૦ એ ભગવંતનું વિશેષણ છે. આયુષ્યવાળા ભગવંત અર્થાત્ ચીરંજીવ” એ મંગળ વચન છે. અથવા જીવિત ભગવંતે સાક્ષાત્ કહ્યું છે. આ વચન વડે ગણધરો દ્વારા પરંપરાગમ થયું. જીવન વિમુક્ત અનાદિ શુદ્ધ બોલનારનો અપોહ કહ્યો. કેમકે દેહાદિ અભાવે તથાવિધ બોલવાના પ્રયત્નનો અભાવ થાય. - *- અથવા અવસરો' અર્થ લેતા ગુરુના ચરણમાં વસતા, આના વડે શિષ્યએ સદા ગુરુ ચરણ સેવી.થયું તે કહ્યું છે. તેથી જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે. અથવા આમુસંતેણ પાઠ લેતા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy