SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪૦૧ ૧૬૫ છે, તેટલાં વિશેષણથી હે ગૌતમ ! અસંખ્યય પ્રમાણ પ્રજ્ઞાપના ક્યાય છે. માટે એ પ્રમાણે સારી રીતે ધારણા વી કે હે ગૌતમ ! પ્રાયશ્ચિત્ત સૂત્રની સંખ્યાના સંખ્યા પ્રમાણ નિર્યુકિતઓ, સંગ્રહણીઓ, સંખ્યાના અનુયોગો, હારો, સંખ્યાના અક્ષરો, અનંતા પર્યાયો, દશવિલા છે, ઉપદેશેલા છે, કહેલા છે, સમજાવેલા છે, પ્રરૂપેલા છે, કાલ અભિગ્રહપણે ચાવત અનુપૂર્વીથી ફે અનાનુપૂર્વીથી એટલે કમથી કે ક્રમ વિના યથાયોગ્ય ગુણમણાને વિશે પ્રાયશ્ચિત્તો પ્રરૂપેલા છે, એમ દું છું. [૧૪] ભગવદ્ ! આપે ન્હા તેવા પ્રાયશ્ચિત્તની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ થાય છે. ભગવન્! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ જનાર એવા કોઈ હોય છે કે જે આલોચના-નિંદાગ્રહ કરીને યાવર યથા યોગ્ય તપો ક્ય ક્રીને, પ્રાચશ્ચિત્ત સેવીને, શ્રમણ્યને આરાધે, પ્રવચન આરાધે યાવતુ આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના કાર્યને આરાધે કે સ્વાર્યની સાધના કરે ? ગૌતમ ! ચાર પ્રકારે આલોચના જાણવી, તે આ પ્રમાણે – નામ આલોચના, સ્થાપના આલોચના દ્રવ્ય આલોચના અને ભાવ આલોચના. આ ચારે પદો અનેક રીતે અને ચાર પ્રક્વરે યોજી શકાય છે, તેમાં નામ આલોચના નામ માત્રથી સમજવી. સ્થાપના આલોચના પુસ્તકદિમાં લખેલી હોય, દ્રવ્ય આલોચના તેને કહેવાય કે જે સરળતાથી આલોચના ક્રીને જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કહેવાયેલ હોય તે પ્રમાણે ફ્રી ન આપે. આ ત્રણે પદો ગૌતમ ! અપ્રશસ્ત છે. હે ગૌતમ ! જે આ ચોથું ભાવ આલોચના નામક પદ છે, તે લાગેલા દોષની આલોચના ક્રીને ગુરુ પાસે યથાર્થપણે નિવેદન ક્રીને, નિંદા-ગ-પ્રાયશ્ચિત સેવન ક્રીને ચાવત્ આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્માની અંતિમ સાધના માટે તે ઉત્તમાર્ગની આરાધના કરે, ભગવદ્ ! તે ચોથું પદ કેવા પ્રક્ષરનું છે ? ગૌતમ ! તે ભાવ આલોચના કહેવાય ભગવદ્ ! તે ભાવ આલોચના ક્રેને લ્હેવાય ? ગૌતમ ! જે ભિક્ષુ આવા પ્રકારનો સંવેગ વૈરાગ્ય પામેલો હોય, શીલ-તપદાન-ભાવના રૂપ ચાર સ્કંધયુક્ત ઉત્તમ શ્રમણ ધર્મની આરાધનામાં એકાંત રસિક બનેલો હોય, મદ-ભયગારવ ઇત્યાદિ દોષોથી સર્વથા મુક્ત થયેલો હોય, સર્વે ભાવો અને ભાવાંતરો વડે ક્રીને શલ્ય હિત બની સર્વ પાપોની આલોચના ક્રીને વિશુદ્ધિપદ મેળવીને “તહતિ' કહેવાપૂર્વક આલોચના પ્રાયશ્ચિત્તને બરાબર સેવીને સંયમક્રિયા સયક પ્રકરે પાળે, તે આ રીત પિયo૩] હિતાર્થી આત્માઓ છે તે અલ્પ પાપ પણ બાંધતા નથી. તેમની શુદ્ધિ તો તીર્થક્ય ભગવંતના વયનોથી થાય છે. [૧૪૦૪ થી ૧૪૦ અમારા સરખાની શદ્ધિ કેવી રીતે થાય ? ઘોર સંસારના દુઃખો આપનાર તેવા પાપનો ત્યાગ કરીને મન, વચન, કાયાની ક્રિયાથી શીલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy