SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ધારણ કરવા ઉત્સાપૂર્વક ઉંચા કરેલ ખભાવાળો, ૩૬ પ્રકરે આયા પાલન માટે ઉત્કંઠિત, નાશ રેલ સમગ્ર મિથ્યાત્વવાળો, મદ-માન-ઇર્ષ્યા-ક્રોધાદિ દોષથી મુક્ત થયેલો. મમતા અને અભિમાન રહિત, પ્રવજયા સ્વીકારી હે ગૌતમ ! આ રીતે વિયરે[ ૧૨, ૧૩૩ પક્ષી માફક કોઈ પદાર્થ કે સ્થાનની મમતાથી રહિત, જ્ઞાનદર્શનચારિત્રમાં ઉધમી, ધન-સ્વજનાદિ સંગરહિત, ઘોર પરિષહ-ઉપસMદિને પ્રપણે જીતતો, ઉગ્ર અભિગ્રહ પ્રતિમાદિને સ્વીકારતો, સગદ્વેષને દૂરથી છોડતો, દુર્ગાનરહિત, વિક્યા અરસિક હોય. [૧૩૪, ૧૩૩૫] જે કોઈ બાવના ચંદનના રસથી શરીરાદીનું વિલેપન ક્રે અથવા કોઈ વાંસળાશી છોલે, કોઈ તેના ગણની સ્તુતિ રે કે અવગુણોની નિંદા કરે, બંને ઉપર સમાન ભાવ રાખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ-પરાક્રમને ન છૂપાવતો, તૃણ-મણિ કે ટેક્ક્ર ન પ્રતિ સમાન મનવાળો, સ્ત્રી પુત્ર સ્વજન મિત્ર બાંધવ ધનધાન્ય સોનું રૂપું મણિ રત્ન શ્રેષ્ઠ બંડારનો ત્યાગ ક્રનાર, અત્યંત પમ વૈરાગ્ય વાસનાને, ઉત્પન્ન કરેલા શુભ પરિણામના કારણે સુંદર ધર્મશ્રદ્ધાયુક્ત અક્લિષ્ટ નિક્લષ દીનમનવાળો, વ્રત-નિયમ-જ્ઞાન-વાઅિ-તપ આદિ સમગ્ર ભવનમાં અદ્વિતીય, મંગલ સ્વરૂપ, અહિંસા લક્ષણ યુક્ત સમાદિ દશવિધ ધર્માનુષ્ઠાનમાં એíત સ્થિર લક્ષણવાળો..... સર્વ આવશ્યક, તે-તે કાલે વા યોગ્ય સ્વાધ્યાય અને ધ્યાનમાં ઉપયોગવાળો, અસંખ્યાના અનેક સમગ્ર સંયમ સ્થાન વિશે અમ્મલિત ક્રણવાળો, સમાપક્કરે પ્રમાદ પરિહાર માટે તનાવાન, અને હવે પછી ભૂતકાળના અતિચારો નિંદતો, ભાવિમાં સંભવિત અતિયારોને સંવરતો, તે અતિચારોથી અટક્યો, તેથી વર્તમાનમાં અણીચરૂપે પાપકર્મનો ત્યાગી, સર્વ દોષોથી રહિત, વળી સંસાર વૃદ્ધિનાં મૂલ એવા નિયાણાથી રહિત અથતિ આલોક-પરલોક્ના બાહ્ય સુખોની અભિલાષાથી ધર્મ ન કરતો, માયામૃષાવાદનો ત્યાગી, એવા સાધુ-સાધ્વી ઉક્ત ગુણોથી યુક્ત જે કોઈ પBકરે પ્રમોદદોષથી વારંવાર ક્યાંક ક્રેઈક સ્થાને મન-વચનક્રયાથી ગિરણ વિશુદ્ધિથી સર્વભાવે સંયમ આચરતા કે અસંયમથી ખલન પામે તો તેને વિશુદ્ધિ સ્થાન માત્ર પ્રાયશ્ચિત્ત છે. ગૌતમ ! તે કારણે તેને પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિનો ઉપદેશ દેવો પણ બીજા પ્રકારે નહીં. તેમાં જે-જે પ્રાયશ્ચિત્તના સ્થાનકોમાં જ્યાં જ્યાં જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેને જ નિશ્ચિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ભગવન ! ક્યા કારણે તેને નિશ્ચિત પ્રાયશ્ચિત્ત હે છે ? ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત સૂત્રો અનંતર અનંકર ક્રમવાળાં છે. અનેક ભવ્ય આત્મા ચતુર્ગતિ સંસારના કેદખાનામાંથી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત, દુઃખે ી મુક્ત કરી શકાય તેવા ઘોર પૂર્વભવમાં કરેલા ક્મરૂપ બેડીનો ચૂરો કરીને જલ્દી મુક્ત થશે. આ પ્રાયશ્ચિત્ત સૂત્ર અનેક ગુણ સમુદ્રથી યુક્ત. દેઢલત અને ચાસ્ટિવંત હોય, એકતે યોગ્ય હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy