SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૧૩૫eી ૧૩પ૯ ૧૪૬ મા અધ્યયન-૭ - પ્રાયશ્ચિત્ત સૂત્ર ચૂલિક-૧, - સંતનિર્જરા – – » – ૪ – ૪-ઝ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [૧૩૫ થી ૧૩૫૯] ભગવન્! આ દૃષ્ટાંત પૂર્વે આપે કહેલ હતું. પરિપાટી મુજબતે પ્રાયશ્ચિત્ત આપ મને કેમ Èતા નથી ? હે ગોતમ જે હું તેનું અવલંબન કરે તો પ્રાયશ્ચિત્ત તે ખરેખર તારો પ્રગટ વિચાર ધર્મ છે અને સુંદર વિચાર કરેલો ગણાય. ફરી ગૌતમે પૂછતા ગવંતે ક્યું - જ્યાં સુધી દેહમાં આત્મામાં સંદેહ હોય ત્યાં સુધી નક્કી મિથ્યાત્વ હોય અને તેનું પ્રાયશ્ચિત્ત ન હોય. [૧૩૬૭, ૧૩૧] જે આત્મા મિથ્યાત્વથી પરામવિત હોય, તીર્થના વચનને વિપરીતપણે બોલે, તેમનું વચન ઉલ્લંઘન ક્રે, તેમ કરનારને પ્રશંસે તો તેવો વિપરીત બોલનાર ઘોર ગાઢ અંધકાર અને અજ્ઞાનપૂર્ણ પાતાળ નરમાં પ્રવેશનારો થાય છે. પણ જે સુંદર રીતે એવી વિચારણા ક્રે છે કે – તીર્થક્ત ભગવંતો આમ કહે છે અને પોતે તે પ્રમાણે વર્તે છે. ૩િ, ૧૩૬૩) ગૌતમ ! એવા પણ પ્રાણી હોય છે, જેઓ જેમ તેમ પ્રવજ્યા લઈને તેવી અવધિથી ધર્મ સેવે છે કે જેથી સંસારથી મુકત ન થાય. ભગવન્! તે વિધિ શો ? ગોતમ ! તે આ પ્રમાણે [૧૩૩ થી ૧૩૬૫ ચૈત્યવંદન, પ્રતિક્રમણ, જીવાદિ તત્ત્વોના સદ્ભાવની શ્રદ્ધા, પાંચ સમિતિ, પંચેન્દ્રિયનું દમન, ત્રણ ગતિ, ચારે કષાયનો નિગ્રહ, તે સર્વેમાં સાવધાની રાખવી. સાધુપણાની સામાચારી તથા કિયા ક્લાપ જાણીને વિશ્વસ્ત થઈ તે દોષોની આલોચના કરીને શલ્યરહિત થયેલો. ગભવાસાદિના દુ:ખના કારણે અતિ સંવેગ પામેલો, જન્મ-જરા-મરણાદિના દુ:ખથી ભયભીત, ચારગતિરૂપ સંસાના કર્મ બાળવાને નિરંતર હૃદયમાં આ પ્રમાણે ધ્યાન કરતો હોય છે. [૧૩૬૬ થી ૧૩૬૮] જસ, મરણ અને કામની પ્રચુરતાવાળા રોગ, ક્લેશ આદિ બહુવિધ તરંગવાળા, આઠ ોં અને ચાર ક્યાયરૂપ જળચરો વડે ભરપુર ઉંડાણવાળા ભવસમુદ્રમાં આ મનુષ્યપણામાં સમ્યકત્વ, જ્ઞાન, ચાત્રિ રૂપ ઉત્તમ નાવ પામીને જો ભ્રષ્ટ થયો તો દુઃખાંત રહિત હું અપાર સંસાર સમુદ્રમાં લાંબો કાળ આમ-તેમ કુટાતોઅથડાતો ભમીશ તો એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું શત્રુ અને મિત્ર પ્રતિ સમાન પક્ષવાળો, નિઃસંગ, નિરંતર શુભધ્યાનમાં રહેનારા બનીશ. તેમજ ફરી ભવ ન રવા પડે તેવા પ્રયત્નો ક્રીશ. ૧૩૯ થી ૧૩૧] આ પ્રમાણે લાંબા કાળથી ચિંતવેલા મનોરથો સન્મુખ થયેલો, તે રૂપ મહાસંપત્તિના હર્ષથી ઉલ્લસિત, ભક્તિ અનુગ્રહ વડે નિર્ભર બની નમાર તો, રોમાંચ ખડા થવાથી રોમેરોમ વ્યાપેલાં આનંદ અંગવાળો, ૧૮૦૦૦ શિલાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy