SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭-૧૩, ૧૩૫ ૧૪૯ તેવાને આગળ ક્વીશું તેવા પ્રદેશમાં ચાર કાળ જ સાંભળે તેમ ભણાવવું, પ્રરૂપવું તથા જેની જેટલાં પ્રાયશ્ચિત્તથી શ્રેષ્ઠ વિશુદ્ધિ થાય તેમ તેને રાગદ્વેષ રહિતપણે, ધર્મમાં અપૂવરસ ઉત્પન્ન થાય તેવા વચનોથી ઉત્સાહરહિત વાપૂર્વક યથાસ્થિત અન્યૂનાધિક તેવું પ્રાયશ્ચિત્ત આપવું. એ કારણે એમ હ્યું છે કે હે ગૌતમ ! તેવું જ પ્રાયશ્ચિત્ત પ્રમાણિત અને ટંકશાળી થાય, તેને નિશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત કહે છે. [૧૩૬, ૧૩૭૭] ભગવદ્ ! પ્રાયશ્ચિત્તો કેટલાં પ્રકારે ઉપદેશેલા છે ? ગૌતમ ! દશ પ્રારે. તે પારાંચિત સુધીમાં અનેક પ્રકારે છે. ભગવન્! કેટલા કાળ સુધી આ પ્રાયશ્ચિત્ત ગના અનુષ્ઠાનનું વહન થશે ? ગૌતમ લ્કી નામે સજા મૃત્યુ પામશે, એક જિનાલયથી શોભિત પૃથ્વી હશે, શ્રીપ્રભ નામે અણગાર હશે ત્યાં સુધી વહન થશે. ભગવન્! પછીના કાળમાં શું થશે ? ગૌતમ ! ત્યાર પછીના કાળમાં કોઈ પ્રત્યભાગી નહીં થાય કે જેને આ શ્રુતસ્કંધ પરૂપાય. | [૧૩૮] ભગવન ! પ્રાયશ્ચિત્તના સ્થાનો કેટલાં છે ? ગૌતમ ! સંખ્યાતીત છે. ભગવન્! તે સંખ્યાતીત પ્રાયશ્ચીત્ત સ્થાનોમાં પહેલું પ્રાયશ્ચિત્ત પદ ક્યું? ગૌતમ ! પ્રતિદિન ક્રિયા સંબંધીનું જાણવું તે પ્રતિદિન ક્રિયા કઈ કહેવાય ? ગૌતમ ! જે વખતોવખત સતદિવસ પ્રાણોના વિનાશથી માંડી સંખ્યાના આવશ્યક કાર્યોના અનુષ્ઠાન કરવા સુધીના આવશ્યો વા. ભગવદ્ ! આવશ્યક એવું નામ ક્યા ક્ષરણથી કહેવાય છે ? ગોતમ ! સંપૂર્ણ સમગ્ર આઠે કર્મોનો ક્ષય કરનાર, ઉત્તમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, અત્યંત ઘોર વીર ઉગ્ર કરી દુwતપ વગેરેની સાધના કરવા માટે પ્રરૂપાય. તીર્થકર દિને આશ્રીને પોતપોતાના વહેંચાયેલા. હેલા નિયમિત કાળ સમયે સ્થાને સ્થાને રાતદિવસ પ્રત્યેક સમયે જન્મથી માંડીને જે આવશ્યક ક્રાય, સાઘના રાય, ઉપદેશાચ, પ્રરૂપાય, નિરંતર સમજાવાય, આ કારણે ગૌતમ ! એમ કહેવાય કે આ અવરચ ક્રવા યોગ્ય અનુષ્ઠાનો તે આવશ્યક છે. ગોતમ ! જે ભિક્ષુઓ તે અનુષ્ઠાનના કાળ સમય વેળાનું ઉલ્લંઘન ક્રે છે, અનુપયોગવાળો પ્રમાદી થાય છે, અવધિ કરવાથી બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન ાવનારો થાય છે, બળ અને વીર્ય હોવા છતાં કોઈપમ આવશ્યક્તાં પ્રમાદ નારો થાય છે, શાતાગારવ કે ઇંદ્રિય લંપટતાનું કંઈક અવલંબન પકડીને, મોડું કે જલદી રીનો કહેલા સમયે અનુષ્ઠાન ક્રતો નથી. તે સાધુ મહાપ્રાયશ્ચિત્તને પામે છે. (૧૩૯] ભગવદ્ ! પ્રાયશ્ચિત્તનું બીજું પદ ક્યું? ગૌતમ ! બીજું, ત્રીજું ચોથું ચાવતું સંખ્યાતીત પ્રાયશ્ચિત્તપદોને અહીં પહેલાં પ્રાયશ્ચિત્ત પદની અંતર્ગત સમજવા, ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! સર્વે આવશ્યક્તા કાળનો સાવધાનીથી ઉપયોગ રાખનારા ભિક્ષુ આત-રોદ્ધ ધ્યાન, સગ-દ્વેષ, ક્યાય, ગારવ, મમત્વ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy