SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૬-૧૧૨૪ થી ૧૧૩૮ ૧૩ તેવું દુ:ખ સહન ક્રી અકમ નિર્જરાથી દેવપણે ઉપજી. ત્યાંથી આવી અહીં સજાપણું પામ, સાતમી નરકે ગયો. એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વલ્પનાથી નારક અને તિર્યંચગતિમાં મુસિત મનુષ્યગતિમાં લાંબોકાળ ભમી, ઘોર દુ:ખ ભોગવી, અત્યંત દુઃખી થઈ, અત્યારે ગોશાલક થયેલો છે અને તે જ આ ઈશ્વરનો જીવ છે. માટે પરમાર્થ સમજવાપૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્રા ભાવને જાણીને જલદી ગીતાર્થ બનવું. ૧િ૧૩૯, ૧૧૪ સારાસારને જાણ્યા વિના અગીતાર્થપણાના દોષથી જુ આયએિ એક વચન માત્રથી જે પાપને ઉપાર્યું તે પાપથી તે બિચારાને નારફી, તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્યપણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ થઈ, જેવી ગતિઓ ભોગવવી પડશે, તે સાંભળીને કોને ધૃતિ પ્રાપ્ત થાય ? [૧૧૪૧] ભગવન તે જુઓ કોણ હતી ? અગીતાર્થતાથી તેણે વચનમાત્રથી વું પાપકર્મ. ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને ધૃતિ ન મેળવી શકાય? ગૌતમ ! આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામે આચાર્ય હતા. તેમને મહાનુભવ એવા પo૦ શિષ્યો અને ૧ર૦૦ સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબલિ) રસયુક્ત ઓસામણ, ત્રણ ઉકાળા વાળ અતિ ઉકાળેલ પાણી એવા ત્રણ પ્રક્વરના અચિત્ત જળ સિવાય ચોથા પ્રશ્નના જળનો વપરાશ ન હતો. કોઈ સમયે ક્યા આર્ચાને પૂર્વક્ત અશુભ પાપ કર્મોદયથી કુષ્ઠ વ્યાધિ થતાં શરીર સડી ગયું, તેમાં કૃમિ ઉત્પન્ન થઈને તેણીને ફોલી ખાવા લાગી. ઈ સમયે તેને બીજી આયઓિ ગચ્છમાં પૂછવા લાગી કે – અરે રે દુ કારિકે ! આ તને એકદમ શું થયું ? હે ગૌતમ ! ત્યારે તે મહાપાપકર્મ ભગ્ન લક્ષણ જન્મવાળી તે ક્લાઆયએ તે સંયતીઓને એવો ઉત્તર આપ્યો કે “આ અચિત્ત જળના પાનથી મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે.' આવું વચન બોલતાં સર્વે સંયતીના હૃદય એકદમ ક્ષોભ પામ્યા કે આપણે અચિત્ત જળનું પાન ક્રીને આની જેમ મૃત્યુ પામીશું પરંતુ ગયછમાં એક સાધ્વીએ વિચાર્યું કે – કદાચ આ મારું શરીર એક પલારા જેટલાં અ૫ કાળમાં સડી જાવ કે સડીને ટુકડે ટુકડા થઈ જાય તો પણ સચિત જળનું પાન આ જન્મમાં કદી પણ રીશ નહીં. અચિત્ત જળનો ત્યાગ નહીં કરું, બીજું આ સાધ્વીનું શરીર અયિત્ત જળથી વણસી ગયું છે. એ હકીકત સર્વથા સત્ય નથી. કેમ કે પૂર્વત અશુભ દયથી જ આવું બને છે. એમ અતિ સુંદર વિચારણા કરવા લાગી. જુઓ તો ખરા, અજ્ઞાન દોષથી અવરાયેલી અતિશય મૂડ હૃદયા લજ્જા રહિત બનીને આ મહાપાપ ક્ષ્મણી સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનાર આવું દુષ્ટ વચન કેમ ઉચ્ચાર્યું ? કે મારા કર્મ વિવરમાં પણ પ્રવેશી શકાતું નથી, તો ભવાંતરમાં રેલ અશુભ કર્મોદયથી જે કંઈ દરિદ્રતા, દુર્ભાગ્ય, અપયશ, ખોટા ક્લંક લાગવા, કુષ્ઠાદિ વ્યાધિના ફ્લેશોના દુઃખો શરીરમાં થવા, ઇત્યાદિમાં ફેરફાર નથી. આગમમાં કહ્યું છે [૧૧૪] જાતે ઉપાર્જન ક્રેલાં દુ:ખ કે સુખ કોણ કોઈને આપી કે લઈ શકે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy