SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ હે છે. આ સમગ્ર લોકમાં આ વાત સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત કેમ પ્રરૂપતા હશે? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે અત્યંત કાનમાં ક્કડ કનારું છે. નિક્કરણ ગળાને શોષવે છે. તે સિવાય કોઇ લાભ નથી. આવું વર્તન કોણ ક્રી શશે ? માટે આના બદલે કંઈક સામાન્ય કે મધ્યમ ઉપદેશ ક્રવો જોઈએ. જેથી આપણી આવતા લોકૅ કંટાળી ન જાય. [૧૧૧ર થી ૧૧૧૬] અથવા હું ખરેખર મૂઢ, પાપકર્મી, નરાધમ છું. હું તેમ ક્રતો નથી, પણ બીજા લોકો તો તેના વર્તે છે. વળી અનંત-જ્ઞાની સર્વજ્ઞએ આ હકીક્ત પ્રરૂપેલી છે, જે કોઈ તેમના વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શક્તો નથી, માટે હવે હું આનું ઘોર અતિદુક્ર ઉત્તમ પ્રાયશ્ચિત એકદમ તુરંત જલદી અતિ શીધ્રતર સમયમાં ક્રીશ, કે જેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતાનાથી મેં એવું પાપ ક્યું છે કે જેથી દેવતાઈ સો વર્ષનું એકત્રિત પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. પછી સ્વમતિ કલ્પનાથી તેવું મહાઘોર પ્રાયશ્ચિત કરીને પ્રત્યેબુદ્ધની પાસે ફરીથી પણ ગયો. શિ૧૧૭થી ૧૧ર ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા સાંભળતા તે જ અધિકાર કરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધ વર્ષે, અતિશય મૂઢ એવો તે ઈશ્વર સાધુ મૂર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીાયિકાદિનો સમારંભ તો નથી ? ખુદ પોતે જ પૃથ્વીકાય ઉપર બેઠેલા છ, અગ્નિથી પકવેલ આહાર ખાય છે. તે સર્વે ધાન્યાદિ ઉત્પન્ન થાય છે. વળી પાણી વિના તો જીવ જ કેમ શકાય? તો ખરેખર આ પ્રત્યક્ષ જ વિપરીત દેખાય છે. હું તેમની પાસે આવ્યો, પણ આ વાતમાં કોઈ શ્રદ્ધા ક્રવાના નથી. તો તેઓ ભલે અહીં રહે, આમના #તાં આ ગણધર ઉત્તમ છે. અથવા તો અહીં એ કોઈ પણ મારું ધેલ જશે નહીં. આવો ધર્મ પણ ક્યા કારણે વ્હેતો હશે ? જો અતિ આક્રો ધર્મ કહેશે તો હવે હું ફરી સાંભળીશ નહીં. [૧૧ર૪ થી ૧૧૩૮] અથવા તેમને બાજુ પર રાખો. હું જાતે જ સુખેચી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ હીશ. આજે આક્રો ધર્મ ક્રવાનો કાળ નથી. એમ ચિંતવે છે. તેટલામાં તો તેના ઉપર ધડ ધડ ક્રતી વિજળી તૂટી પડી. હે ગીતમ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરહે ઉત્પન્ન થયો. શાસન શ્રમણપણું, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યેનીક્યણાના કારણે ઈશ્વર લાંબોકાળ નરકના દુખો અનુભવીને અહીં આવીને મહાસમુદ્રમાં મહામસ્ય થઈ ફરીસાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના દુઃસહય કાળમાં ભયંકર દુઃખો ભોગવીને અહીં આવેલા ઈશ્વરનો જીવ તિર્યચપક્ષીમાં કાગડો થયો. ત્યાંથી મારી પહેલી નારીમાં જઈ, આયું પૂર્ણ ક્રી અહીં દુષ્ટ સ્થાનપણે ઉત્પન્ન થઈ ફરી પહેલી વારમાં ગયો, ત્યાંથી નીકળી સિંહપણે ઉત્પન્ન થઈ. મરીને ચોથી નરકે ગયો. અહીં આવી, નરકે જઈ. તે ઈશ્વરનો જીવ માર પણ ઉપન્યો. ત્યાં કુષ્ઠી • થઈ અતિ દુઃખી થયો. કૃમિઓથી ફોલી ખવાતો ૫૦ વર્ષ સુધી પરાધીન પણે પારાવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy