SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ માનિશીથછેદસૂત્ર-અનુવાદ એટલામાં દૂરસ્થી સાધુએ પાછા વળતા હતા, તેને જોઈને પોતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ ક્રીને પોતાના આત્માની નિંદા, ગ્રહ કરવા લાગ્યો. પછી અનશન સ્વીકાર્યું. [૧૦૦૪ થી ૧૦૦૯ કગડા ારાથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવે અરિહંતોને સ્મતો, શરીર ત્યાગી, મૃત્યુ પામી. દેવેન્દ્રનો મહાઘોષ નામે સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય અદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી વેશ્યાપણે ઉત્પન્ન થયો. પહેલાં જ ક્યુટ ક્રેલ તે પ્રગટ ન ફ્રેલ હોવાથી ત્યાંથી મરીને ઘણાં અધમ તુચ્છ, અંત-પ્રાંત કુળોમાં ભટક્યો. કાળક્રમે મથુરામાં શિવઈન્દ્રનો દિવ્યજન નામે પુત્ર થઈ બોધ પામી, શ્રમણપણું અંગીકાર કરીને નિર્વાણ પામ્યો, આવ કપટી આસડનું દષ્ટાંત છે. જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે કહેલા વચનને મનથી પણ વિરઘે છે, વિષય પીડા નહીં પણ íહલથી, વિષયાભિલાષા રે છે, પછી સ્વેચ્છાએ ગુરુ નિવેદન ક્ય વિના પ્રાયશ્ચિતો સેવે જ છે, તે ભવ પરંપરામાં ભ્રમણ કરનારો થાય છે. [૧૦૧] આ પ્રમાણે જાણનારે એક પણ સિદ્ધાંતના આલાપકની ઉન્માર્ગની પ્રરૂપણા ન વી. [૧૦૧૧] જો કોઈ કૃતજ્ઞાન કે તેનો અર્થ કે એક વચનને જાણીને માનિસારે તેનું સ્થાન કરે તે પાપ બંધાતો નથી. આટલું જાણીને મનથી પણ ઉન્માર્ગે પ્રવૃત્તિ ન રવી. આમ ભગવંતના મુખે સાંભળેલું હું તમને કહું છું. [૧૦૧૨ થી ૧૧૫] ભગવદ્ ! અાર્ય ક્રીને કે અતિચાર સેવીને જો કોઈ પ્રાયશ્ચિતનું સેવન કરે તેના ક્રતાં જે અકાર્ય ન ક્રે તે વધુ સુંદર ગણાય? ગૌતમ ! અાર્ય સેવીને પછી હું પ્રાયશ્ચિત સેવીને શુદ્ધિ કરી લઈશ, એમ મનથી પણ તે વચન ધારણ ક્રી રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન સાંભળીને તેની શ્રદ્ધા રે છે, તે પ્રમાણે વર્તે છે. તે સર્વ શીલાષ્ટોનો સાર્થવાહ સમજવો. ગૌતમ ! તે પ્રાણના સંદેહના કારણભૂત એવું આક્યું પ્રાયશ્ચિત પણ કરે તો પણ જેમ પતંગીયો દીવાની શિખામાં પ્રવેશે, તે તેના મૃત્યુને માટે થાય, તેમ આજ્ઞાભંગરૂપ દીપશીખામાં પ્રવેશી તે અનેક મરણવાળો સંસાર ઉપાર્જે છે. [૧૦૧૬ થી ૧૦૧૯] ભગવન ! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેને શું પ્રાયશ્ચિ આવે ? ગૌતમ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત હોઈ શકે કેમ કે વેરીનું સામર્થ્ય જાણીને પોતાની શક્તિ હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરે છે, પોતાનું બળ, વીર્ય, સત્વ, પુરુષકાર પરકમ છુપાવે છે. તે શઠ શીલવાળો નરાધમ બમણો પ્રાયશ્ચિતી બને છે. નીચ ગોત્રમાં નારકડીમાં ઘોર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દુઃખ ભોગવતો તિર્યંચગતિમાં જાય અને ત્યાર પછી ચારે ગતિમાં ભ્રમણ નાર થાય છે. [૧૦૨૦ થી ૧૦૨૪] ભગવન! મોટું પાપકર્મવેદીને ખપાવી શકાય છે. કેમ કે ક્ય ભોગવ્યા વિના છૂટારો થતો નથી, તો ત્યાં પ્રાયશ્ચિત ક્રવાથી શો લાભ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy