SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ૬-૮૫ થી ૦૦ ૮િ૫ ઈ ©o] ભગવન માયા, પ્રપંચ કરવાના સ્વભાવવાળો તે આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ ક્યા નિમિત્તે ઘણા દુ:ખથી પરેશાન પામેલો અહીં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા દંચન સમાન શંતિવાળા તીર્થક્રના તીર્થમાં ભતીક્ષ નામે આચાર્યને આસડ નામે શિષ્ય હતો. મહાવતો અંગીકાર ક્રીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન ક્યું ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી પણ ત્હલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાંતમાં આવો વિધિ બતાવેલ છે. તો તે પ્રમાણે ગુરુ વર્ગને ખૂબ રંજન કરું, આઠગણું તપ કરું, મૃગપાત કરવા અનશન ક્રવું, ઝેર ખાવું વગેરે હું કરીશ. જેથી મને દેવતા નિવારણ ક્રશે અને કહેશે કે તું લાંબા આયુવાળો છે, તારું મૃત્યુ થવાનું નથી. તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. દેશ-જોહરણ ગુરુ મહારાજને પાછું અર્પણ ક્રી. બીજાને અજાણ્યા દેશમાં ચાલ્યો જા, ભોગફળ ભોગવીને પછી ઘોર વીર તપનું સેવન કરજે. ૦િ૧ થી ૦૫] અથવા ખરેખર હું મૂર્ખ છું. મારો પોતાનો માયા શલ્યથી ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા #વી યુક્ત ન ગણાય. પછી પણ તેનું પ્રાયશ્ચિત આલોવીને આત્માને ક્ષકો બનાવી દઈશ અને મહાવત ધારણ ક્રીશ. અથવા આલોવીને પાછો માયાવી કહેવાઈશ, તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબલિ, વીશ વર્ષ સુધી બન્ને માલાગલગાટ ઉપવાસ અને પારણે આયંબલિ, ૫ વર્ષ ચાંદ્રાયણ તપ, પૂરા આઠ વર્ષ સુધી છઠ્ઠ, અટ્ટમ અને યાર ઉપવાસ આવા પ્રકારે મહાઘોર પ્રાયશ્ચિત મારી પોતાની ઈચ્છાથી અહીં ક્રીશ, આ પ્રાયશ્ચિત અહીં ગુરુ મહારાજના ચરણમાં રહીને રીશ. ૦િ૬ થી ૯૦૯] મારા માટે આ પ્રાયશ્ચિત શું અધિક ન ગણાય? અથવા તીર્થક્રોએ આ વિધિ શા માટે ક્લોલ હશે ? હું અનો અભ્યાસ ક્યું છું અને જેમણે મને પ્રાયશ્ચિતમાં જોડ્યો. તે સર્વ હકીક્ત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું પ્રાયશ્ચિત સેવીશ. જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન . તે મોટું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે Wકારી ઘોર પ્રાયશ્ચિત સ્વમતિથી કર્યું. તમે ક્રીને શલ્યવાળો તે મૃત્યુ પામી સંતર દેવ થયો. ગૌતમ ! જો તેણે ગુરુ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલું પ્રાયશ્ચિત સેવ્યું હોત તો નવ વૈવેયકે ઉપરી વિમાનમાં જાત. મારા કામસુતાનિ ભાગ-૩૯, માનસીદ માં ભૂલથી અનુક્રમ | ૯૧૦ ને બદલે ૧૦૦૦ છપાયું છે. તેથી તે ક્રમાંક બધે ચાલુ રાખ્યો છે. [૧૦૦૦ થી ૧૦૦૩] વ્યંતર દેવથી ચ્યવીને હે ગૌતમ ! તે આસડ તિર્યંચ ગતિમાં સજાને ઘેરગધેડારૂપે જન્મશે. ત્યાં નિરંતર ઘોડાની સાથે સંઘટ્ટનના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉપજ્યો. તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભોગે કૃમિથી ખવાતો હૈ ગૌતમ ! આહાર ન મળવાથી, વેદના ભોગવતો, પૃથ્વી ચાટતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy