SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૪/૫૩,૫૦૪ ૨૧૫ અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? કોઈ ઉતપન્ન થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પજ્ઞખ ધર્મ સાંભળે ? ગૌતમ! કોઈ સાંભલે કોઈ ન સાંભળે. જે કેવલી પજ્ઞખ ધર્મ સાંભળે, તે કેવળ પ્રજ્ઞપ્ત ધર્મને જાણે ? ગૌતમ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવાન ! જે કેવળી પ્રપિત ધર્મને જાણે, તે તેની શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરે ? હા, ગૌતમ! કરે ભગવાન ! જે શ્રદ્ધા-પ્રતીતિરુચિ કરે તે અભિનિભોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઉપાર્જે હા, ગૌતમ! યાવતુ ઉપાર્જે ભગવન! જે અભિનિબોધિક, શ્રત અને અવધિજ્ઞાન ઉપાર્જે તે શીલ ચાવતું સ્વીકારવાને સમર્થ થાય? ગૌતમ ! ન થાય. એ પ્રમાણે સુકુમામાં ચાવત સ્વનિતકુમામાં કહેવું. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં પૃeતીકાયિકવતું કહેવું. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોમાં નૈરયિકવ4 કહેવું. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકોમાં નૈરયિકમાં પ્રથન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય માફક મનુષ્યોમાં પણ કહેવું. બંતર, જ્યોતિક, વૈમાનિક અસુરકુમારવત્ કહેવા. • વિવેચન-૫૦૩,૫૦૪ - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયો પૃથ્વીકાયિકની માફક દેવ અને નૈરયિક સિવાય બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, પણ પૃથ્વીકાયિકોમનુષ્યોમાં આવીને અંતક્રિયા પણ કરે છે, તેઓ તથાવિધ ભવસ્વભાવથી મનુષ્યમાં આવીને પણ અંતક્રિયા કરતા નથી. પણ મન:પર્યવજ્ઞાન તો ઉપાર્જે છે. તિર્યય પંચેન્દ્રિયો અને મનુષ્યો બધાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તેની વક્તવ્યતા પાઠસિદ્ધ છે. • x • ૨૧૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર ઉદયમાં આણેલ નથી, ઉપશાંત થયેલ છે. તે રત્નપ્રભાસ્કૃતી નૈરયિક, રનપભા પૃથ્વીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરપણું પામતો નથી. માટે ગૌતમાં કહ્યું કે કોઈ તીર્થકરવ ામે, કોઈ ન પામે. એ પ્રમાણે શર્કરાપભાથી વાલુકાપભામાં કહેવું. પંકwભા પૃથ્વી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ અંતક્રિયા કરે, ધૂમપભાથુવી નૈરયિકની પૃચ્છા - તીર્થકરd ન પામે, પણ સર્વ વિરતિ પામે. તમ:પ્રભા પૃની નૈરયિકની પૃચ્છા - એ અર્થ સમર્થ નથી, પણ દેશવિરતિ પામે. સપ્તમ પૃeતી વિશે પૃચ્છા - ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ ત્યાંથી નીકળેલો સમ્યક્ત્વ પામે. અસુકુમાર વિશે પૂછો - તે અર્થ સમર્થ નથી, પણ તક્રિયા કરે. એ પ્રમાણે ચાવતું કાયિક કહેવું. ભગવન્! તેઉકાયિક, તેઉકાયિકથી નીકળી અનંતર ભવે તીર્થકરવ પામે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ કેવલી પ્રાપ્ત ધર્મને સાંભળે, એમ વાયું પણ જાણવા. વનસ્પતિકાયિક વિશે પૃચ્છા • ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાની પૃચ્છા • એ અર્થ સમર્થ નથી, પણ મન:પવિજ્ઞાન ઉપાર્જે પાંચેન્દ્રિય તિચિ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ્ક વિશે પૃચ્છાએ અર્થ સમર્થ નથી, પણ અંતક્રિયા કરે.. ભગવાન ! સૌધર્મદિવ ચ્યવીને અનંતર ભવમાં તીર્થકરપણું પામે ? કોઈ પામે, કોઈ ન પામે. એ પ્રમાણે જેમ રનપભા નૈરયિક સંબંધે કહ્યું, તેમ સદિલ સુધી કહેવું. • વિવેચન-૫૦૫ - સૂણ સુગમ છે. પણ જેણે તીર્થંકર નામગોત્રકર્મ, વૈદ્ધ • સૂતર વડે સોયના સમુદાય માક પહેલા માત્ર બાંધેલ હોય, પછી અગ્નિમાં તપાવી, ઘણ વડે ટીપી, સોયના જથ્થા માફક ‘સ્કૃષ્ટ' કર્યું હોય, નિધd-ઉદ્વર્તના, અવતના સિવાય બાકીના કરણને અયોગ્ય કર્યા હોય, સૂતાન - નિકાચિત, સર્વકરણને અયોગ્ય કર્યા હોય. ‘પ્રસ્થાપિત’ . મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, બસબાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, ચશ:કીર્તિનામ કર્મ સાથે ઉદયરૂપે વ્યવસ્થિત કર્યા હોય, નિg • તીવ્ર વિપાકને આપવાવાળા કર્યા હોય, અનવણ - વિશુદ્ધતર અધ્યવસાય થવાથી અતિ તીવ્ર રસના ઉત્પાદકપણે કર્યા હોય, મસમન્વાગત - ઉદયાભિમુખ કરી, ઉદયમાં આણેલા હોય, વિપાકોદયને પ્રાપ્ત કર્યા હોય. પણ સર્વથા અભાવને પ્રાપ્ત ન હોય અથવા નિકાચિતાદિ અવસ્થાની અધિકતા સહિત ન કર્યા હોય, તે તીર્થંકરપણું પામે. શેષ સ્પષ્ટ છે. • x - પંકપ્રભાનો નૈરયિક અનંતર ભવે તીર્થકરવ ન પામે પણ અંતક્રિયા કરે, છે પદ-૨૦, દ્વાર-૫ છે o હવે તીર્થકરવ વક્તવ્યતા લક્ષણ આ પાંચમું દ્વાર કહેવાને ઇચ્છતા સૂત્રકાર કહે છે – • સૂત્ર-૫૦૫ - ભાવના રતનપભા પૃedી નૈરયિક, રતનપભા પૃથ્વી નૈરવિકથી નીકળી અનંતર ભવે તીર્થકરત્વ પામે ? ગૌતમ! કોઈ પામે, કોઈ ન પામે. ભગવન! એમ કેમ કહો છો - x • ? જે રતનપભા પૃanી નૈરચિકે તીર નામ ગોત્ર કર્મ બાંનું છે, પૃષ્ટ કર્યું છે, નિત કર્યું છે, કૃ છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટઅભિનિવિટ-અભિમન્વાગત-ઉદીર્ણ કર્યું છે, પણ ઉપશાંત કર્યું નથી. તે રતનપભા પૃની નૈરસિક, નાપા પૃeળીથી નીકળી અનંતર ભવમાં તીર્થકરત્વ પામે છે. જે સનાભા પૃથ્વી નૈરયિકે તીર્થકર નામગોગકર્મ બાંધ્યું નથી ચાલતું
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy