SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧/-I-૩૩૯ થી ૩૮૮ શિષ્યને ઉપદેશ આપવો - x • (૬) પ્રત્યાખ્યાની-ચાચના કરનારને નિષેધ કરવો. (2) ઈચ્છાનુલોમા-પરની ઈચ્છાને અનુસરવું. (૮) અનભિગ્રહ જ્યાં પ્રતિનિયત અર્થનો નિશ્ચય ન હોય. “ઠીક લાગે તે કરો.”(૯) અભિગૃહિતા-પ્રતિનિયત અર્થનો નિશ્ચય હોય - આ કરવું, આ ન કરવું. (૧૦) સંશયકરણી - અનેક અથની વાચક હોવાથી સંશય ઉપજાવે તેવી. (૧૧) વ્યાકૃતા - પ્રગટ અર્થવાળી, (૧૨) અવ્યાકૃતા - અસ્પષ્ટ ઉચ્ચારવાળી. • સૂત્ર-૩૮૯,30 - [3૮૯) ભગવન્! જીવો ભાષક છે કે અભાષક ગૌતમ ! તે બંને છે. ભગવદ્ ! ‘બંને’ એમ કેમ કહ્યું? ગૌતમ ! જીવો બે ભેદે છે – સંસારી, સંસારી. તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે, તેઓ અભાષક છે. તેમાં જે સંસારી છે તે બે ભેદ છે - શૈલેશીને પ્રાપ્ત અને અશૈલેeણીને પ્રાપ્ત. તેમાં જે શૈલેશી પ્રાપ્ત છે, તે અભાષક છે. તેમાં જે અરૌલેશીયાપ્ત છે તે બે ભેદે છે – એકેન્દ્રિયો અને અનેકેન્દ્રિય. તેમાં જે એકેન્દ્રિયો છે તે અભાપક છે. તેમાં જે અનેકેન્દ્રિયો છે તે બે ભેદે છે - પર્યાપ્તા અને અપચતા. તેમાં અપયાપ્તિા, તે અભાષક છે તેમાં જે પતિા છે તે ભાષકો છે. તેથી ઉપર પ્રમાણે કહ્યું. ભગવના નૈરયિક શું ભાષક છે કે અભષક ? ગૌતમ બને છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! નૈરયિક બે ભેદે છે – વયપ્તિા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા તે અભાષક છે. પયતા છે તે ભાષક છે, તેથી બંને’ એમ કહ્યા. એકેન્દ્રિય સિવાય બધાં આમ કહેવા. [36] ભગવન ! ભાષાના કેટલા પ્રકારો છે ? ગૌતમ! ચાર એક સત્યભાષાનો, બીજે મૃષા, ત્રીજો સત્યમૃષા, ચોથો અસત્યામૃષા. ભગવન! જીવો સત્ય આદિ કઈ ભાષા બોલે છે ? ગૌતમ! સત્ય ભાષા પણ બોલે, મૃણા ભાયા પણ બોલે ઈત્યાદિ ચારે ભાષા બોલે.. ભગવન / નૈરયિકો શું સત્ય ભાષા બોલે કે અસત્યામૃષા સુધીની ભાષા બોલે ? ગૌતમ નૈરયિકો સત્યાદિ ચારે ભાષા બોલે. આ પ્રમાણે અસુરથી સ્વનિતકુમારો જાણવા. વિકલેન્દ્રિયો માત્ર અસત્યામૃષા ભાણ બોલે છે, બાકીની ત્રણ ભાષા નથી બોલતા. ભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યંચો સત્ય યાવત્ અસત્યામૃષા ભાષા બોલે ? ગૌતમાં એક માત્ર અસત્યામૃષા ભાષા બોલે છે, પણ શિક્ષાપૂર્વક કે ઉત્તગુણની લબ્ધિ સિવાય બીજે જાણવું. શિક્ષાપૂર્વક કે ઉત્તર્ગુણની લબ્ધિને આપીને સત્યભાષા આદિ ચારે ભાષા બોલે છે. મનુષ્યો યથાવતુ વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ કહેવા. • વિવેચન-૩૮૯,૩૦ :ભગવદ્ ! ભાષાના કેટલા પ્રકારો છે ? તે પૂર્વે કહ્યા છે, તો પણ કરી કહેવાનું પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કારણ બીજા સૂરનો સંબંધ બતાવે છે, સૂત્ર સુગમ છે, પરંતુ વિકસેન્દ્રિયોમાં સત્યાદિ ત્રણ ભાષાનો નિષેધ સમજવો. કેમકે તેમને સમ્યકજ્ઞાન કે પdયનાદિ અભિપ્રાય હોતો નથી. તિર્યંચ પંચેન્દ્રિયોમાં પણ તેમજ છે - X - X • તિર્યંચો શિક્ષાદિ સિવાય સત્યભાષા ન બોલે, પણ મેના-પોપટ આદિ શિક્ષણ દ્વારા, ક્ષયોપશમ વિશેષ, જાતિસ્મરણ કે કુશળતારૂપ લબ્ધિથી ચારે ભાષા બોલે. હવે ભાષા દ્રવ્યના ગ્રહણાદિ સંબંધે સંશય નિવારણ પ્રશ્ન • સૂગ-૩૧ થી ૩૯૩ : [૩૯૧) ભગવાન ! જીવ જે દ્રવ્ય ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યો ગ્રહણ કરે કે અસ્થિત? ગૌતમસ્થિત ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. ભગવના જે સ્થિત ગ્રહણ કરે તો તે દ્રવ્યથી-ગણી-કાળથી કે ભાવથી ગ્રહણ કરે છે? ગૌતમ! તે ચારેથી. ભગવન્! દ્રવ્યથી ગ્રહણ કરે તે એક પ્રદેશવાળા, બે પ્રદેશનાળા કે ચાવતુ અનંત પ્રદેશવાભ ગ્રહણ કરે છે ? ગૌતમ ! એક પ્રદેશથી યાવતું અસંખ્યપદેશી દ્રવ્યો ગ્રહણ ન કરે, પણ અનંત પ્રદેશ દ્રવ્યો ગ્રહણ રે. ક્ષેત્રથી ગ્રહણ કરે તે એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગઢ કે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ ગ્રહણ કરે ? ગૌતમ! એક પ્રદેશાવગાઢ ચાવત અસંખ્યાત પ્રદેશાવગઢ ગ્રહણ કરે ? ગૌતમ! એક પ્રદેશાવગાઢ ચાવતું સંખ્યાત પ્રદેશાવગાઢ ગ્રહણ ન કરે, પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે. કાળથી દ્રવ્યો ગ્રહણ કરે તે એક સમય સ્થિતિક, બે સમય સ્થિતિક કે વાવતુ અસંખ્યસમય સ્થિતિક ગ્રહણ કરે ? ગૌતમાં તે બધાં ગ્રહણ કરે. ભાવથી જે દ્રવ્યો ગ્રહણ કરે તે શું વર્ણગંધરસ-કે સ્પર્શવાળા ગ્રહણ કરે? હા, ગૌતમ તે બધાં ગ્રહણ કરે ભાવથી જે વર્ણવાળા ગ્રહણ કરે, તે શું એક વર્ણવાળા કે યાવત્ પાંચવર્ણવાળા ગ્રહણ કરે? ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશીને બધાં વર્ણવાળા ગ્રહણ કરે. સર્વ ગ્રહણ દ્રવ્યોને આશ્રી અવશ્ય પાંચ વર્ણવાળા દ્રવ્યો ગ્રહણ કરે તે કાળ યાવત્ ધોળા. વણથી જે કાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એકગુણ કાળા કે ચાવતું અનંતગુણ કાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. તે એક યાવત્ અનંત ગુણ કાળા બધાં દ્રવ્યો ગ્રહણ કરે. આમ શુકલ દ્રવ્યો સુધી જાણવું. ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે, તે શું એક ગંધવાળા કે બે ગંદાવાળા ગ્રહણ કરે ? ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રીને એક કે બે ગંધવાળા ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વે દ્રવ્યોને આપીને અવશ્ય બે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ગંધથી સુરભિગંધવાળા ગ્રહણ કરે છે, તે શું એક ગુણ કે યાવતું અનંતગુણ સુરભિગંધી ગ્રહણ કરે છે ? ગૌતમ છે. બધાં ગ્રહણ કરે છે. એ પ્રમાણે દુરભિગંધી પણ જાણવા.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy