SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 3નૈર-૧/૯૪ અવબોધ માટે છે કેમકે પ્રસ્તાંતર ઉપન્યાસથી. તેથી કહ્યું કે – વિઠંભથી શું તુલ્ય, વિશેષ હીન, સંખ્યાતગુણ હીન છે ? વિશેષાધિક છે, તુલ્ય કે સંખ્યયગુણ નહીં. કેમકે બીજી કરતા પહેલાં પૃથ્વી ૪૮,૦૦૦ યોજન વધુ હોવાથી વિશેષાધિક છે. • x - વિસ્તારની અપેક્ષાએ વિશેષહીન છે કેમકે પ્રદેશાદિની વૃદ્ધિથી પ્રવર્લ્ડમાન હોવાથી તેટલાં જ ક્ષેત્રમાં શર્કરાપભાદિમાં વૃદ્ધિ હોય છે એમ બધામાં કહેવું. 0 - X - X - X - X - X – 0 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ $ પ્રતિપત્તિ-૩-નૈરયિક, ઉદ્દેશો-ર છે. - X - X - X - X - X - o હવે બીજો ઉદ્દેશો આરંભીએ છીએ, તેનું આદિ સૂણ કહે છે• સૂત્ર-ક્ય : ભગળના પ્રણની કેટલી છે? ગૌતમ! સાત. તે આ - રનપભા ચાવતું અધઃસપ્તમી. ૧,૮0,000 યોજન બાહ૨ની નાપભાની ઉપર કેટલા દૂર જવાણી અને નીચે કેટલો ભાગ છોડીને મધ્યના કેટલા ભાગમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? ગૌતમ! ૧,૮૦,૦૦૦ના ઉપરના અને નીચેના એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૩૮,ooo યોજનમાં રનપભા પૃedીના નીશ લાખ નરકાવાસો હોય છે, એમ કહ્યું છે. તે નરકો અંદરથી વૃત્ત, બાહ્ય ચતુસ્ત્ર યાવતુ અશુભ વેદનાવાળ છે. આ આલાવા મુજબ રસ્થાન’ પદ અનુસાર બધી વકતવ્યતા કહેતી. જ્યાં જેટલું બાહલ્ય, જ્યાં જેટલા લાખ નકાવાસ છે, તે મુજબ આધસપ્તમી સુધી કહેવું. અધસપ્તમીના મધ્યવર્તી કેટલા ક્ષેત્રમાં કેટલા અનુત્તર મોટા-મોટા મહાનરકો છે, એમ પૂછી પૂર્વવત ઉત્તર કહેવા. • વિવેચન-૯૫ - પૃથ્વી કેટલી છે ? વિશેષ અભિધાનાર્થે આ કહ્યું છે. પૂર્વે કહેલું કે ફરી કહે છે, ત્યારે કારણ હોય, તે કારણ પ્રતિષેધ, અનુજ્ઞા કે પૂર્વ વિષયમાં વિશેષતા પ્રતિપાદન માટે પણ હોય. આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના કેટલા ભાગને અતિકમીને અને નીચે કેટલાં પ્રમાણને વજીને, મણે કેટલા પ્રમાણમાં નરકાવાસો કહ્યા છે ? * * * * * ૧,૩૮,૦૦૦ યોજનમાં, ગીશ લાખ નરકાવાસો હોય છે, એવું મેં અને બીજા તીર્થકરોએ કહેલ છે. આના દ્વારા સર્વ તીર્થકરોની અવિસંવાદી વચનતા જણાવી છે. તે નક્કો મધ્યભાગે વૃતાકાર, બાહ્ય ભાગે ચોરસ આકારે છે. આ પીઠ ઉપરવર્તી મધ્યભાગને આશ્રીને કહેલ છે. સકલ પીઠાદિ અપેક્ષાથી આવલિકા પ્રવિણ વૃત-ચસ-ચતુરસ સંસ્થાને અને પુષ્પાવકીર્ણ વિવિધ સંસ્થાનવાળા જાણવા. પછી આગળ સ્વયં જ કહે છે. ભૂમિતલ નીચે પ્રહરણ વિશેષ સમાન જે આકાર વિશેષ તીણતા લક્ષણ છે, તેના વડે સંસ્થિત છે, તે ક્ષરપ્રસંસ્થાન સંસ્થિત. તે નકાવાસમાં ભૂમિતલમાં મસ્રણત્વનો અભાવ છે. કાંકરાથી યુક્ત છે, તેના સ્પર્શ માત્રથી પણ કપાય છે. નિત્યાંધકાર - ઉધોત અભાવથી જે તમસ તેથી નિત્ય-સર્વકાળ અંધકાર જેમાં છે છે. તેમાં અપવરકાદિમાં તમસ-અંધકાર હોય છે, કેવળ બહાર મંદતમ સૂર્યપ્રકાશ હોય છે. તીર્થકરના જન્મ-દીક્ષાદિ કાળ સિવાય અન્ય સર્વ કાળે ઉધોતનાં અભાવે જાત્યંઘની માફક મેઘાચ્છાદિત અર્ધરબવત્ અતી અંધકાર છે.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy